સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનું કારણ હાલમાં જે સિસ્ટમ બનેલી છે એ ઉત્તર ગુજરાત, કચ્છ અને અરબી સમુદ્રની આસપાસ બનેલી છે, જેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં થઈ હોવાથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે.
1 વર્ષ બાદ સિંહ રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 4 રાશિઓને થશે મહાલાભ, રાતોરાત ચમકી જશે ભાગ્ય ગુજરાત માં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયું રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહીવરસાદ ખેંચાતા મહિલાઓએ મહાદેવને ડુબાડ્યા, ગુજરાત ના ગામડાઓમાં આજે પણ જીવંત છે શિવજીને જળમગ્ન કરવાની પ્રથામુકેશ અંબાણીના 16000 કરોડના એન્ટીલિયાથી લઈને બર્મિંઘમ પેલેસ સુધી, આ છે વિશ્વના 5 સૌથી લક્ઝુરિયસ ઘર
દ્વારકાની સાથે જૂનાગઢમાં પણ સ્થિતિ વિકટ છે, છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાના હાલ બેહાલ છે, જ્યાં પાણી ભરાયેલા છે, તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા, અનેક વિસ્તાર જળમગ્નની સ્થિતિમાં છે, ત્યારે જુઓ ભારે વરસાદને કારણે હેરાન-પરેશાન પ્રજાનો આ અહેવાલ.મુશળધાર વરસાદથી ધરતીપુત્રોની હાલત કફોડીહવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં શીઅર ઝોન અને ઑફ્ટર ટ્રફ રેખા જે દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી અરબી સાગરમાં બનેલી છે, તેના કારણે અહીં વરસાદ થયો છે.
જૂનાગઢમાં મુશળધાર મેઘરાજીએ વેરેલી તારાજીની વાત કરીએ તો અનરાધાર વરસાદથી પવિત્ર દામોદર કુંડમાં પાણીનો ધસમસમતો પ્રવાહ વહી રહ્યો છે. પાણીનો પ્રવાહ એટલો ભયાનક છે કે તેની વચ્ચે જે પણ આવે તેને લઈ જવા માટે ઉતાવળો છે. ગિરનારની સીડીઓ પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે જેના કારણે નજારો નયનરમ્ય લાગી રહ્યો છે. પ્રવાસીઓ પણ વરસાદની મનભરીને મજા માણતાં જોઈ શકાય છે. બીજી તરફ શહેરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.
છેલ્લા 2 દિવસમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તાર જળમગ્ન બનેલા છે. શાંતેશ્વર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટી જાણે સરોવર હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં પાણી ભરાયા તે ન ઓસરતાં લોકો તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. દર ચોમાસામાં આવી જ સ્થિતિ થતી હોવાનો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો અને વાડી વિસ્તાર હજુ પણ પાણીમાં છે. કેશોદના બામણાસા, સરોડ, ઝાલાવાડ સહિતના ગામોમાં પાણી ભરાયેલા છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
માણાવદરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક રોડ રસ્તા પાણીમાં ડૂબી જતાં મટીયાણા, આંબરડી, પાદરડી, બાલગામનો સંપર્ક કપાઈ ગયો છે. અવિરત વરસાદના કારણે ઘેડની સ્થિતિ વધારે વિકટ બનતી જઈ રહી છે. ઘેડમાં આ પહેલા પણ કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. જૂનાગઢ મહાનગર છે, પરંતુ આ મહાનગરની દશા વરસાદે કેવી રીતે બગાડી દીધી છે તે જોઈ શકાય છે. જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને બંધ કરવાની ફરજ પડી છે...
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મેઘો મુશળધાર ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલતેમણે કહ્યું કે જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1757 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ પડવાનો મતલબ છે એક દિવસમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ.
और पढो »
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »
ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં!Gujarat Forecast: ગુજરાતમાં હજુ પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી આગામી દિવસો દરમિયાન કરી છે. હવે સાંબેલાધાર વરસાદ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આફત લઈને આવી શકે તેમ છે. તો દક્ષિણ ગુજરાતના પણ અનેક જગ્યાએ હજુ વધુ વરસાદ પડ્યો તો આગામી સમયમાં મોટી મુશ્કેલી થઈ શકે છે.
और पढो »
આ લિસ્ટ જોઈ લેજો! સવારથી ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વાપી થયું પાણી-પાણીસાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેમાં વાપીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો મહુવા અને સંખેડામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
और पढो »
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
और पढो »
મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »