આ લિસ્ટ જોઈ લેજો! સવારથી ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વાપી થયું પાણી-પાણી

Gujarat समाचार

આ લિસ્ટ જોઈ લેજો! સવારથી ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વાપી થયું પાણી-પાણી
Gujarati NewsGujarat WeatherWeather Updated
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 191%
  • Publisher: 63%

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેમાં વાપીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો મહુવા અને સંખેડામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટી થઈ છે. વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ શહેરમાં વહેલી સવારથી પડેલા ધોધમર વરસાદ ના કારણે વલસાડ શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાય જાવા પામ્યા છે.આ ત્રણ ગુજરાતીઓ ના રમ્યા હોત તો, ભારત ના જીત્યું હોત વર્લ્ડ કપ...

વલસાડ ધરમપુર સ્ટેટ હાઇવે પર દર વર્ષે પાણી ભરાઈ જતા હોય છે તેમ છતાં તંત્રના એક પણ અધિકારી દ્રારા કોઈ પગલાં ન લેવામાં આવતા પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે.વલસાડ જિલ્લામાં 6 તાલુકામાં મેઘરાજાની ધુઆધાર બેટીંગ થતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા. પારડી તાલુકામાં 40 મિમિ, વલસાડ તાલુકામાં 47 મિમિ, ધરમપુર તાલુકામાં 43 મિમિ, કપરાડા તાલુકામાં 14 મિમિ, ઉમરગામ તાલુકામાં 86 મિમિ અને વાપી તાલુકામાં 58 મિમિ નોધાયો હતો.બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘ મહેર યથાવત રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Gujarat Weather Weather Updated Heavy Rains Many Districts Of Gujarat Vapi Heavy Rains Mahuva-Sankheda સાંબેલાધાર વરસાદ અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ વાપીમાં સૌથી વધુ વરસાદ મહુવા અને સંખેડામાં વરસાદ જળબંબાકારની સ્થિતિ Ambalal Patel Ambalal Patel Forecast Ambalal Patel Heavy Rain Forecast Ambalal Patel July Forecast Ambalal Patel August Forecast Ambalal Patel Rain Forecast Ambalal Patel Rain Forecast In Gujarat Bi System Active Gujarat Rain Gujarat Rain Report Gujarat Rain Data Where Will There Be Heavy Rain In Gujarat Gujarat News Latest News Breaking News અંબાલાલ પટેલ અંબાલાલ પટેલ આગાહી અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની જુલાઇ મહિનાની આગાહી અંબાલાલ પટેલની ઓગસ્ટ મહિનાની આગાહી અંબાલાલ પટેલની વરસાદની આગાહી અંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદની આગાહી બે સિસ્ટમ સક્રિય ગુજરાત વરસાદ ગુજરાત વરસાદ રિપોર્ટ ગુજરાત વરસાદ ડેટા ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ Gujarat Rain Farmers IMD Monsoon હવામાન વરસાદ આગાહી સાયક્લોનિક

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
और पढो »

ગુજરાતમાં વરસાદને લઇ યલો, ઓરેન્જ એલર્ટ જાહેર, આ વિસ્તારોના ભૂક્કા! જાણો શું છે આગાહીગુજરાતમાં વરસાદને લઇ યલો, ઓરેન્જ એલર્ટ જાહેર, આ વિસ્તારોના ભૂક્કા! જાણો શું છે આગાહીસૌરાષ્ટ્રના આ શહેરોની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મનમુકીને વરસવાની શરૂઆત કરી દીધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે. બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
और पढो »

ગુજરાતમાં જામ્યું ચોમાસું! મેઘરાજાની છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ, આ તાલુકાઓમાં પાણી જ પાણીગુજરાતમાં જામ્યું ચોમાસું! મેઘરાજાની છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ, આ તાલુકાઓમાં પાણી જ પાણીGujarat Monsoon 2024: જે કાળઝાળ ગરમીનો સામનો ગુજરાતીઓએ કર્યો તેઓ હવે વરસાદને વધાવવા તૈયાર થઈ જાય, કારણ કે રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ત્રણથી ચાર દિવસ વહાલા ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, ચોમાસાનો પ્રારંભ થતાં જ અન્નદાતાએ હળ જોડી દીધા છે અને વાવણીની શરૂઆત કરી છે.
और पढो »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »

ગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિGujarat Farmers : ખેડૂતોને વિવિધ સરકારી યોજનામાં સહાય કરવા માટે આઈ પોર્ટલ 18 જુનથી શરૂ થયું છે, પરંતું અનેક જગ્યાએ આખો દિસ પોર્ટલ ન ખૂલ્યું, જેથી ખેડૂતો અરજી ન કરી શક્યા
और पढो »

જલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીજલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીBhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાતમાં જલારામ બાપાની એક વ્યક્તિ એવા છે જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવરાવી તરસ છીપાવે છે, ભાવનગરના જશવંતરાય ધોળકિયા અનોખું સદવ્રત ચલાવે છે
और पढो »



Render Time: 2025-02-15 17:42:26