દેશમાં હવે ચોમાસુ જામી ગયું છે. જૂન મહિનામાં ઓછા વરસાદ બાદ જુલાઈમાં મેઘાની જમાવટ જોવા મળી રહી છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં!દંડા-લાકડીઓ-કાચની બોટલો...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પથ્થમારો, પોલીસે પહેરવા પડ્યા હેલમેટ18 મહિના બાદ મહાલક્ષ્મી રાજયોગ બનવાથી આ જાતકોની બલ્લે-બલ્લે, કરિયર-કારોબારમાં મળશે જબરદસ્ત સફળતા
જુલાઈના પહેલાં દિવસથી આખા દેશમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે....પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે જૂન મહિનામાં 11 ટકા જેટલાં વરસાદની ઘટ સર્જાઈ... સામાન્ય રીતે જૂન મહિનામાં સરેરાશ 6.6 ઈંચ વરસાદ પડતો હોય છે... જોકે આ વર્ષે માત્ર 5.88 ઈંચ વરસાદ નોંધાયો....નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં સામાન્યથી ઓછો વરસાદ થયો...20 મોટા રાજ્યમાંથી માત્ર 4 રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસ્યો...હાલમાં દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ શરૂ ગયો છે...
Warmest June Northwest India Rainfall Deficit IMD સૌથી ગરમ જૂન ઉત્તર-પશ્ચિમ ભારત વરસાદમાં ઘટાડો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
और पढो »
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
और पढो »
અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેGujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહીFlood Alert : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત, પાણી ભરાવાના કારણે લોકો હેરાન-પરેશાનદેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાત, દિલ્હી હોય કે ઉત્તર પ્રદેશ, બધી જગ્યાએ મેઘમહેર જોવા મળી છે. દેશમાં વરસાદ વચ્ચે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે.
और पढो »