અહી અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી લોકો પોતાની રોજગારી છોડીને પણઇ કેવાયસી માટે અંબાજી ગ્રામ પંચાયત કચેરી પહોંચે છે જ્યાં લાંબી કતારોમાં સમયસર નંબર ના આવતા તેમને રોજગારી ખોવાનો પણ વારો આવે છે એટલું જ નહીં એક તરફ લાંબી લાઈનો તો બીજી તરફ સર્વર ડાઉન નો પ્રોબ્લેમ આ રાશન કાર્ડ ધારકો માટે મોટી મુશ્કેલી...
જે રીતે ભાજપમાં મિસ કોલથી સભ્ય બનાય તો રાશન કાર્ડના E- KYC માં કેમ નહીં? આ જિલ્લાના લોકોએ કરી જબરી માંગ
દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને હાલમાં દાતા તાલુકામાં એ ઇ કેવાયસી ને લઇ રાશનકાર્ડ ધારકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઇ કે વાઈસી સેન્ટર ઉપર વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળે છે.
બનાસકાંઠા જિલ્લાનું દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને હાલમાં દાતા તાલુકામાં એ ઇ કેવાયસી ને લઇ રાશનકાર્ડ ધારકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઇ કે વાઈસી સેન્ટર ઉપર વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળે છે.
Gujarati News Banaskatha People Demand KYC Danta Taluka Ration Card Banaskantha District
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામRation Card E KYC News : હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
और पढो »
e-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે, આ એપ પર ઓનલાઈન થઈ જશે કેવાયસીe-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત : અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ માહિતી આપી છે.
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »
Shukra Mangal Yuti: શુક્ર-મંગળની યુતિ 3 રાશિ માટે અશુભ, સંબંધો માટે કપરો સમય, ચાલુ નોકરી પણ છીનવાઈ શકેShukra Mangal Yuti 2024: મંગળ અને શુક્ર ગ્રહે જે સમસપ્તક યોગ બનાવ્યો છે તેનાથી ત્રણ રાશિના લોકોએ બચીને રહેવું પડશે. આ સમય દરમિયાન જો આ લોકો ધ્યાન નહીં રાખે તો તેમને મોટું નુકસાન થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કઈ ત્રણ રાશિએ આ સમય દરમિયાન સાવધાન રહેવું.
और पढो »
Egg Hair Masks: વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા ? આ રીતે લગાડશો તો વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દૂરHow To Apply Egg On Hair: આજે તમને વાળમાં ઈંડા લગાડવાની પાંચ અલગ અલગ રીત વિશે જણાવીએ. જે અલગ અલગ સમસ્યામાં ઉપયોગી છે. વાળમાં ઈંડા લગાડવાથી વાળ માં ચમક આવે છે અને ડ્રાયનેસ દૂર થાય છે. તેનાથી સફેદ વાળનો ગ્રોથ પણ અટકે છે. તો ચાલો તમને જણાવીએ વાળમાં ઈંડા કેવી રીતે લગાડી શકાય.
और पढो »
કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતાતૂર, અચાનક ઈમેઈલ કરી સરકાર માંગે છે આ માહિતી, આખરે કેમ?કેનેડામાં ભણતા ગુજરાતીઓ અને અન્ય ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર છે. કારણ કે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને કેનેડાની સરકાર તરફથી એક ઈમેઈલ મળી રહ્યો છે જેમાં તેમના માર્ક્સ અને એટેન્ડેન્સની ડિટેલ્સ માંગવામાં આવી રહી છે.
और पढो »