માંજરેકરે નામ લીધા વગર બીસીસીઆઈની સાથે સાથે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને મુશ્કેલ સવાલ પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ છે.
આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!daily horoscope
દૈનિક રાશિફળ 16 ડિસેમ્બર: કન્યા રાશિને આજે દિવસભર લાભની તકો મળશે, મેષ રાશિ માટે દિવસ સામાન્ય, આજનું રાશિફળ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય બેટર્સનું પ્રદર્શન અત્યાર સુધી કઈ ખાસ જોવા મળ્યું નથી. પર્થ ટેસ્ટ મેચની બીજી ઈનિંગને બાદ કરતા ભારતીય બેટર્સ કશું ઉકાળી શક્યા નથી. એડિલેડ મેચની બંને ઈનિંગ્સમાં તેમની હાલત ખરાબ જોવા મળી અને ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો. હવે બ્રિસ્બેન ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ ત્રીજા દિવસના ટી ટાઈમ સુધીમાં તો ભારતની ચાર વિકેટ પડી ગઈ અને સ્કોર 48 પર હતો. ત્યારબાદ પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર સંજય માંજરેકરે આકરા પ્રહાર કર્યા છે.
I guess the time has come to scrutinise the role of a batting coach in the Indian team. Why major technical issues have remained unresolved for so long with certain Indian batters. હાલના પ્રવાસમાં ભારતીય બેટિંગની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. પર્થમાં બીજી ઇનિંગને બાદ કરતા ટીમ ઈન્ડિયા 200 રનનો આંકડો પાર કરી શકી નથી. ચાર ઈનિંગમાં ભારતે અત્યાર સુધીમાં 150, 487/6, 180 અને 175 રન કર્યા છે. તેનાથી તેમની ટેક્નિકલ ખામીઓ સામે આવી છે. વિરાટ, યશસ્વી, ગિલ અને પંતના આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયા પર સતત સવાલ ઉઠી રહ્યા છે.આજે ત્રીજા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે ભારત 4 વિકેટ ગુમાવીને 51 રન પર હતું. જ્યારે તે પહેલા ઓસ્ટ્રેલિયા 445 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
Sanjay Gavaskar Gautam Gambhir IND Vs AUS Gabba Brisbane Cricket Sports News Gujarati News બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગાબા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ICC રેન્કિંગના સિંહાસન પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો દબદબો! બુમરાહ, જયસ્વાલ અને કોહલીને બંપર ફાયદોJasprit Bumrah, Yashasvi Jaiswal, Virat kohli Rankings: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટમાં 295 રનની જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ તાજેતરની આઈસીસી રેન્કિંગમાં મોટો ફાયદો ઉઠાવ્યો છે. બુધવારે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ફરી નંબર 1 બોલર બની ગયો છે.
और पढो »
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »
VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »
જયંતી સરધારા પર હુમલાની ઘટનામાં ગૃહ વિભાગનું મોટું એક્શન, PI સંજય પાદરીયાને કરાયા સસ્પેન્ડPI Sanjay Padariya Suspend : રાજકોટમાં જયંતી સરધારા પર હુમલાની ઘટના બાદ પીઆઈ સંજય પાદરિયા પર મોટી કાર્યવાહી... સસ્પેન્ડ કરાયા... સીસીટીવીમાં દેખાયું કે જયંતી સરધારાએ સંજય પાદરિયાનો કોલર પકડ્યો... ત્યાર બાદ PI સંજય પાદરિયાને લાત મારવામાં આવી
और पढो »
ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ.. ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ, કોંગ્રેસ અને ઓવૈસીએ ઉઠાવ્યા સવાલમોહન ભાગવતે કહ્યુ- આધુનિક જનસંખ્યા વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની જનસંખ્યા (પ્રજનન દર) 2.1 થી નીચે આવી જાય છે તો તે સમાજ દુનિયામાંથી નષ્ટ થઈ જાય છે. તે સમાજ ત્યારે પણ નષ્ટ થઈ જાય છે જ્યારે કોઈ સંકટ હોતું નથી. આ રીતે ઘણી ભાષા અને સમાજ નષ્ટ થઈ ગયા છે.
और पढो »
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શું ટીમ ઈન્ડિયા આ ખૂંખાર ફાસ્ટ બોલરને ઉતારશે? ફિટનેસ પર આવ્યું મોટું અપડેટMohammed Shami, India vs Australia: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમાઈ રહી છે. પર્થમાં રમાયેલા પહેલા મુકાબલામાં ભારતે જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બીજો મુકાબલો એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થશે.
और पढो »