મોહન ભાગવતે કહ્યુ- આધુનિક જનસંખ્યા વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની જનસંખ્યા (પ્રજનન દર) 2.1 થી નીચે આવી જાય છે તો તે સમાજ દુનિયામાંથી નષ્ટ થઈ જાય છે. તે સમાજ ત્યારે પણ નષ્ટ થઈ જાય છે જ્યારે કોઈ સંકટ હોતું નથી. આ રીતે ઘણી ભાષા અને સમાજ નષ્ટ થઈ ગયા છે.
મોહન ભાગવતે કહ્યુ- આધુનિક જનસંખ્યા વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની જનસંખ્યા 2.1 થી નીચે આવી જાય છે તો તે સમાજ દુનિયામાંથી નષ્ટ થઈ જાય છે. તે સમાજ ત્યારે પણ નષ્ટ થઈ જાય છે જ્યારે કોઈ સંકટ હોતું નથી. આ રીતે ઘણી ભાષા અને સમાજ નષ્ટ થઈ ગયા છે. શિયાળામાં દૂધ-દહીં સહીત આ 4 વસ્તુઓ ખાવી પડી શકે છે ભારે, ખાંસી ખાઈ ખાઈને નીકળી જશે આખો શિયાળોentertainment
દરેક ઘરમાં ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ... આ નિવેદન આપ્યું છે RSSના વડા મોહન ભાગવતે... નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે દેશમાં ઘટતી જતી જનસંખ્યા પર ચિંતા વ્યક્ત કરી... જેમાં તેમણે કહ્યું કે જ્યારે કોઈ સમાજનો વૃદ્ધિ દર 2.1થી નીચે જાય છે તો તે સમાજ ધીમે-ધીમે નષ્ટ થઈ જાય છે... ત્યારે મોહન ભાગવતે કેમ આવું નિવેદન આપ્યું?... કોંગ્રેસ અને ઓવૈસીએ તેના પર શું કહ્યું?.. જોઈશું આ રિપોર્ટમાં...
જનસંખ્યા ઓછી થઈ રહી છે તે ચિંતાની વાત છે. જનસંખ્યાનું શાસ્ત્ર કહે છે જનસંખ્યા વૃદ્ધિ જો 2.1થી ઓછી થશે તો તે સમાજ નષ્ટ થઈ જાય છે. એવામાં જનસંખ્યા વૃદ્ધિ દર 2.1 હોવો જોઈએ. ઓછામાં ઓછા 3 બાળકો તો હોવા જ જોઈએ. તો આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું... કોંગ્રેસના નેતાઓેએ કહ્યું કે દેશ ત્યારે આગળ વધશે જ્યારે ગરીબી, બરોજગારી દૂર થશે. ભાજપના નેતાએ આ મામલે વધારે કંઈ ન કહ્યું... માત્ર સમાજના સંતુલન પર ઘટતી જતી જનસંખ્યાની અસર થશે તેવો લૂલો બચાવ કર્યો.
RSS Population Growth Fertility Rate Concern Reproductive Rate India Population Policy Opposition Reactions Unemployment Congress SP AIMIM Asaduddin Owaisi Political Debate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Weight Loss Tips: 60 દિવસમાં ઘટી જશે 10થી 15 કિલો વજન! જાણો ફટાફટ વજન ઓછું કરવાની રીતજો તમે પણ ઓછા સમયમાં 10થી 15 કિલો વજન ઉતારવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે તમારા ડાયેટ પ્લાન પર ધ્યાન આપવું જોઈએ.
और पढो »
Gautam Adani: અદાણી ગ્રુપને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! ધડાધડ ₹10,13,27,30,32,800 સંપત્તિ ઘટી ગઈગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર અમેરિકાની એક ફેડરલ કોર્ટ તરફથી અબજો ડોલરની લાંચ અને ફ્રોડ મામલે લાગેલા આરોપો બાદ ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર કડાકા જોવા મળ્યા.
और पढो »
સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિરરાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ-સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ-પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન થશે.
और पढो »
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »
Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »
Shukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષાVenus Planet Gochar Makar And Kumbh: શુક્ર ડિસેમ્બરમાં મકર અને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. જેના કારણે કેટલીક રાશિઓ પર તેની ખાસ અસર થવાની છે.
और पढो »