ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ મચાવ્યો કોહરામ

India Vs England समाचार

ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ મચાવ્યો કોહરામ
Ind Vs EngTilak VarmaTEAM INDIA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 123%
  • Publisher: 63%

IND VS ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝની બીજી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝની બીજી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયા એ આ મેચ જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.lifestyleShani Asta 2025

Shani Asta 2025: શનિ અસ્ત થઈને 3 રાશિના જીવનમાં કરશે ઊથલપાથલ, 6 એપ્રિલ 2025 સુધીનો સમય ભારે, જાણો બચવા માટે શું કરવું ?Deal Cancel: અદાણી ગ્રુપને લાગ્યો મોટો ઝટકો, આ દેશે પાવર ડીલ કરી રદ, ગ્રૂપની અનેક કંપનીના શેર તૂટ્યા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝની બીજી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. તિલક વર્માની યાદગાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાએ મેચમાં રોમાંચક જીત હાંસલ કરી હતી. તિલકે 55 બોલમાં અણનમ 72 રન બનાવીને મેચ ટીમ ઈન્ડિયાના નામે કરી દીધી છે. ભારતે 166 રનના પડકારરૂપ લક્ષ્યાંકને 19.2 ઓવરમાં 8 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 45 રન અને બ્રેડન કાર્સે 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. આ બે સિવાય અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર અને અભિષેક શર્માને 1-1 સફળતા મળી છે.

આ પહેલા ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા છે. રિંકુ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડી ઈજા હોવાના કારણે બહાર થઈ ગયા હતા. આ બેન્ને ખેલાડીની જગ્યાએ વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને ચાન્સ મળ્યો છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝમાં 2-0થી અજેય લીડ હાસિલ કરી લીધી છે.આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. તેના બે સ્ટાર ખેલાડી મેચમાંથી બહાર થઈ ગયા હતા. નીતીશ કુમાર રેડ્ડી ઈજાના કારણે આખી સિરીઝ રમી શકશે નહીં. જ્યારે સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ પણ આગામી બે મેચમાં જોવા મળશે નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ind Vs Eng Tilak Varma TEAM INDIA Abhishek Sharma Tilak Varma Varun Chakravarthy Chennai India Vs England India Vs England Chennai India Vs England T20 Match India Vs England Match Result India Vs England Chennai T20 Match Suryakumar Yadav India Vs England Abhishek Sharma India Vs England IND Vs ENG 2Nd T20 Tilak Varma IND Vs ENG Tilak Varma Chennai T20 Washington Sundar Washington Sundar IND Vs ENG Tilak Varma Half Century Tilak Varma Half Century IND Vs ENG Tilak Varma Half Century Chennai ટીમ ઈન્ડિયા તિલક વર્મા સૂર્યકુમાર યાદવ ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી 20

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતને 7 વિકેટે જીતબોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતને 7 વિકેટે જીતભારતીય ટીમે ટી20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. કોલકત્તામાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય બોલરોની શાનદાર બોલિંગ બાદ અભિષેક શર્માની આક્રમક અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે.
और पढो »

કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોકોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માની હાજરી અંગે પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.
और पढो »

ક્રિકેટર્સ સમન્સ: 450 કરોડ ચિટ ફંડ કૌભાંડમાં ગિલ, તેવટિયા અને શર્મા સામેલક્રિકેટર્સ સમન્સ: 450 કરોડ ચિટ ફંડ કૌભાંડમાં ગિલ, તેવટિયા અને શર્મા સામેલCID અધિકારીઓએ IPL ટીમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન ગિલ અને અન્ય ખેલાડીઓને 450 કરોડ ચિટ ફંડ કૌભાંડમાં સમન્સ પાઠવ્યા છે.
और पढो »

ભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીમાં મુકાઈ છે. બેટર્સની નિષ્ફળતા ટીમને ભારે પડી રહી છે.
और पढो »

ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાડેજાનું છે શેષ?ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાડેજાનું છે શેષ?ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા જેવા અનેક ખેલાડીઓની ભૂમિકા છે, જાડેજાનું ફોર્મ અને ટીમમાં તેમનો સ્થાન છે
और पढो »

કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે! જાણી લેજો લિસ્ટકોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે! જાણી લેજો લિસ્ટકોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) અને અમદાવાદ-દાદર (મધ્ય રેલ્વે)ની વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરાયો છે.
और पढो »



Render Time: 2025-02-13 01:37:48