કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) અને અમદાવાદ-દાદર (મધ્ય રેલ્વે)ની વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરાયો છે.
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે! જાણી લેજો લિસ્ટ
રેલવે અમદાવાદ મુંબઈ વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યિલ ટ્રેન દોડાવશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ અને અમદાવાદ-દાદર ની વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરાયો છે.26 જાન્યુઆરી 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 08:25 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 14:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 09010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદથી 15:10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21:45 વાગ્યે સેન્ટ્રલ પહોંચશે.
Coldplay Concert Ahmedabad Mumbai Special Trains Train Schedule Cold Play Train Booking Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે 210 મીટર લાંબો બ્રિજ તૈયારનેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ડ્રીમ પ્રોજેક્ટ છે.
और पढो »
આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આ 3 અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો દંડો, ફરજીયાત નિવૃત્ત કરાયારાજ્ય સરકારે વધુ ત્રણ અધિકારીઓને ઘરે બેસાડી દીધા છે. મેડિકલ વિભાગમાં ફરજ બજાવતા ત્રણ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. સરકારે એક આદેશમાં આ માહિતી આપી છે.
और पढो »
ભાજપને ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, જાણો કોને કેટલો મળ્યો ફાળો?ભાજપે ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણો વધુ ફાળો મેળવ્યો છે. પાર્ટીને 2023-24માં 2,244 કરોડ રૂપિયા રાજકીય ફાળા તરીકે મળ્યા છે. આ ફાળાનો આશય 20 હજાર રૂપિયાથી વધુ રકમ વ્યક્તિઓ, ટ્રસ્ટો અને કોરપોરેટ હાઉસીસ તરફથી પ્રાપ્ત થવાનો છે. કોંગ્રેસને 2023માં 288.9 કરોડ રૂપિયા મળ્યા. આ સમયગાળામાં જ કોંગ્રેસની વાત કરીએ તો તેને 2023માં આ પ્રકારે 288.9 કરોડ રૂપિયા મળ્યા. જો કે 2022માં તેને 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા.
और पढो »
જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલે બાળકનું મોતરાજકોટ જિલ્લાના જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું છે. જામકંડોરણાના ઈન્દિરાનાગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો.
और पढो »
કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલમહેસાણા જિલ્લામાં પતંગ દોરી વાગવાથી થતા ગંભીર ઘાયલો અને મોતને ધ્યાનમાં રાખી કાર્તિકસિંહ નામનો યુવાન તમામ ટુ વ્હિલર વાહનો આગળ સેફટી ગાર્ડ લગાવી આપી રહ્યો છે.
और पढो »
દેશમાં રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં ભાજપની ઉજવણીપૂર્વ વડાપ્રધાન રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદના મણીનગરમાં ભાજપના કાર્યાલય પર ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરાતા કાર્યાલય બહાર કરી જોરદાર આતિશબાજી..
और पढो »