Upcoming SUV: કારની વાત કરીએ તો SUV હવે લોકોની પહેલી પસંદ બની રહી છે. ભારતમાં SUV નો બજાર હિસ્સો વધીને 50% થી વધુ થઈ ગયો છે.
Shukra Nakshatra Parivartan
Shukra Nakshatra Parivartan: 4 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓના સ્વં લક્ષ્મી, મળશે સફળતા અને ખૂલશે નસીબના દ્વારશું તમે પણ ગાડી લેવાનું વિચારી રહ્યાં છો? શું તમે પણ કરી રહ્યાં છો કાર ખરીદવાનો પ્લાન? તો ગાડી લેવા જતાં પહેલાં એકવાર જરૂર વાંચી લેજો આ આર્ટિકલ. કદાચ તમને આમાંથી મળી જશે સારી ગાડીનો ઓપ્શન. ખાસ કરીને નવી કારની વાત કરીએ તો એસયુવી હવે લોકોની પહેલી પસંદ બની રહી છે. ભારતમાં SUV નો બજાર હિસ્સો વધીને 50% થી વધુ થઈ ગયો છે. કાર કંપનીઓ વધુ SUV લોન્ચ કરવા પર પણ ધ્યાન આપી રહી છે.
Technology News Suv Tata Nexion Cng Upcomuing Suv Maruti Suzuki Suzuki Bronx Tata Punch ટાટા પંચ મારુતી એક્સયુવી સીએનજી ટેકનોલોજી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »
Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
और पढो »
ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
और पढो »
7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »
આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેTop 10 most Fuel Efficient Petrol Cars: જે લોકોને કારમાં માઇલેજની ચિંતા રહે છે, તેના માટે અમે આજે સૌથી વધુ માઇલેજવાળી 10 પેટ્રોલ કારની જાણકારીઓ લઈને આવ્યા છીએ.
और पढो »
6 લાખથી ઓછી કિંમતમાં Nissan ની નવી SUV ભારતમાં થશે લોન્ચ! ખાસ જાણો વિગતોNissan Facelift Magnite: નિસાન પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી Magnite નું ફેસલિફ્ટ મોડલ ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ નવા મોડલમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. Magnite પોતાના સેગમેન્ટમાં સારી એવી લોકપ્રિયતા ધરાવતી કાર છે અને તેનું વેચાણ પણ સારું છે.
और पढो »