Rajbha Gadhvi Controversial Statement : માફી માગવા છતાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો વિરોધ જારી... ડાંગના આહવામાં રાજભાના પૂતળાને પહેરાવાયો ચપ્પલનો હાર... આદિવાસી સમાજે કહ્યું- ડાંગમાં આવીને માફી માગો રાજભા
દીવાળી પહેલા જ આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધનના દેવીના આશીર્વાદથી પૈસાનો વરસાદ થશે, સફળતા કદમ ચૂમશે!daily horoscopeલોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા માફી માગવા જતાં વિરોધનો વંટોળ તેમનો પીછો છોડી રહ્યો નથી. રાજભા ગઢવી એ વીડિયો જાહેર કરીને માફી છતાં આજે ડાંગ ના આહવામાં આદિવાસી સમાજ ના લોકોએ રાજભા ગઢવી ના પૂતળાને ચપ્પલનો હાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો છે.
આદિવાસી યુવાનોનું કહેવું છે કે, રાજભા ગઢવી તેમણે કરેલી ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી નથી માંગી. વિવાદનો અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર માત્ર દિલગીરી વ્યક્ત કરી છે માફી નથી માંગી, ડાંગમાં આવીને માફી માગવી પડશે તેવું આદિવાસી સમાજના યુવાનોએ જણાવ્યું.
Rajbha Gadhvi Dang રાજભા ગઢવી વિવાદાસ્પદ નિવેદન લોકડાયરો લોકસાહિત્યકાર લોક કલાકાર Tribals આદિવાસી સમાજ Dang Tribals Gujarti Folk Singer Folk Artist લાગણી દુભાઈ ડાંગ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News રાજભા ગઢવીનું વિવાદીત નિવેદન રાજભા ગઢવીને લઈ વિરોધ પ્રદર્શન રાજભા ગઢવીએ વીડિયો અપલોડ કરી માગી માફી Rajbha Gadhvi's Controversial Statement Protest Against Rajbha Gadhvi Rajbha Gadhvi Uploaded Video And Asked For Apolog Rajbha Gadhvi Dayro રાજભા ગઢવીએ માફી માંગી રાજભા ગઢવીનો ડાયરો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભૂલ થઈ ગઈ! આદિવાસી સમાજ વિફરતા આખરે લોક કલાકાર રાજભા ગઢવીએ માફી માંગીજંગલમાં રહેતા આદિવાસી સમાજ પર ટિપ્પણી કરતા લોક કલાકાર રાજભા ગઢવીને હવે પોતાની ભૂલનું ભાન થયું છે. રાજભા ગઢવીએ વિવાદ અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર દિલગીરી વ્યકત કરી.
और पढो »
Fiber: આ લોકોએ ન ખાવું જોઈએ વધારે પડતું ફાઈબર, ક્યાંય લેવાના દેવા ન પડી જાય!તેમાં કોઈ શંકા નથી કે ફાઈબર એક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે જેના શરીર માટે ઘણા ફાયદા છે, પરંતુ દરેક વ્યક્તિએ અલગ-અલગ પ્રકારનો ખોરાક વધુ પડતો ન ખાવો જોઈએ નહીં તો તેની વિપરીત અસરો થઈ શકે છે.
और पढो »
Money Vastu Tips: માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરીMoney Vastu Tips: જો તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા આ 4 કામ કરવાનું શરુ કરો. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ 4 કામ કરવાથી ઘરમાં ધન-ધાન્ય સતત વધતા રહે છે.
और पढो »
Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ; શેર કરી પોસ્ટZomato CEO: તાજેતરના વર્ષોમાં, એવા ઘણા CEO છે જેમણે એક દિવસ માટે કર્મચારી તરીકે કામ કરીને તેમના વ્યવસાયને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે.
और पढो »
મધરાતે 3 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, બસમાં ફસાયેલ તમિલનાડુના મુસાફરોને માંડ માંડ બહાર કઢાયાRescue Operation : ભાવનગરના કોળિયાકમાં બસ નાળામાંખાબકી,, પાણીનો ધસમસતા પ્રવાહમાં તમિલનાડુથી કોળિયાક દર્શને આવેલા મુસાફરોની બસ ફસાઈ,, બસમાં સવાર મુસાફરોને સલામત બહાર કઢાયા... તમામ મુસાફરો સુરક્ષિત
और पढो »
સુરતમાં કાપડના વેપારી ટ્રેડમિલ પર ચાલતાં- ચાલતાં અચાનક ઢળી પડ્યા, CPR આપ્યો છતાં જીવ ન બચ્યો...!Textile merchant in Surat suddenly collapsed while walking on treadmill, CPR was given but life was not saved...!
और पढो »