ડિનર ટેબલ પર પુતિનની બાજુમાં PM મોદી, આખી દુનિયાએ જોઈ ભારત-રશિયાની મિત્રતા, જુઓ Photos

Brics Summit समाचार

ડિનર ટેબલ પર પુતિનની બાજુમાં PM મોદી, આખી દુનિયાએ જોઈ ભારત-રશિયાની મિત્રતા, જુઓ Photos
PM ModiRussiaChina
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 7 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે 2 દિવસના રશિયા પ્રવાસે છે. રશિયામાં કઝાનમાં થનારા સંમેલનમાં અલગથી પીએમ મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું. પુતિને આ વખતે એવી વાત કરી કે ત્યાં હજાર પીએમ મોદી સહિત તમામ લોકો ખડખડાટ હસી પડ્યા.

BRICS નેતાઓ માટે આયોજિત ડિનરમાં પણ પુતિન અને પીએમ મોદીની મિત્રતા નજરે ચડી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પીએમ મોદી વચ્ચે રશિયાના કઝાન શહેરમાં થયેલી દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ગાઢ મિત્રતાની ઝલક જોવા મળી. દ્વિપક્ષીય બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે આપણા સંબંધ એટલા મજબૂત છે કે તમે કોઈ પણ અનુવાદ વગર મારી વાત સમજી જશે. જેના પર ગવર્નર પેલેસના રૂમમાં હાસ્ય છલકાઈ ગયું.

દૈનિક રાશિફળ 23 ઓક્ટોબર: આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, આજનું રાશિફળ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Modi Russia China Xi Jinping Kazan Vladimir Putin World News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
और पढो »

પુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. ભારત અને રશિયાના સંબંધ દાયકાઓથી મજબૂત છે. ખાસ કરી રક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં.
और पढो »

ભારત કેનેડા વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, ટાઈમલાઈનમાં જુઓ ક્યારે શું થયું હતુંભારત કેનેડા વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, ટાઈમલાઈનમાં જુઓ ક્યારે શું થયું હતુંIndia Canada Row : ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના આરોપ મુદ્દે ભારતનું કડક વલણ... ભારતમાંથી કેનેડાના રાજદૂતોની કરાઈ હકાલપટ્ટી... તો કેનેડાથી પણ ભારતના રાજદૂતોને બોલાવાયા પરત.. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના કારણે ભારત અને કેનેડાના સબંધો વધુ બગડ્યા...
और पढो »

વક્ફ બિલ પર JPC ની બેઠકમાં હંગામો, ભાજપના સાંસદ સાથે શાબ્દિક ટપાટપી બાદ TMC સાંસદે કાંચની બોટલ ટેબલ પર પછાડી, થયા ઈજાગ્રસ્તવક્ફ બિલ પર JPC ની બેઠકમાં હંગામો, ભાજપના સાંસદ સાથે શાબ્દિક ટપાટપી બાદ TMC સાંસદે કાંચની બોટલ ટેબલ પર પછાડી, થયા ઈજાગ્રસ્તસંસદની વક્ફ બિલ પર મંગળવારે થયેલી JPC ની બેઠકમાં ગરમાગરમી થઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજી અને ભાજપના સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. આ દરમિયાન કલ્યાણ બેનરજીએ ત્યાં મૂકેલી કાંચની પાણીની બોટલ ટેબલ પર મારી જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા.
और पढो »

પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોપીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોPm Modi Wrote Garba Song : PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે મા દુર્ગાને સમર્પિત ગરબો લખ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો!
और पढो »

પુતિન, મોદી અને જિનપિંગની એક તસવીરે દુનિયામાં ખળભળાટ મચાવ્યો, આજે રશિયામાં મહત્વની બેઠકપુતિન, મોદી અને જિનપિંગની એક તસવીરે દુનિયામાં ખળભળાટ મચાવ્યો, આજે રશિયામાં મહત્વની બેઠકરશિયાના કઝાન શહેરમાં આજે એક ઐતિહાસિક મીટિંગ થવા જઈ રહી છે. જેના પર અમેરિકા સહિત સમગ્ર દુનિયાની નજર છે. આ મીટિંગમાં એશિયાના બે દિગ્ગજ દેશોના રાષ્ટ્ર પ્રમુખ 5 વર્ષ બાદ એક ટેબલ પર બેસીને ઔપચારિક વાત કરવાના છે. આજે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે.
और पढो »



Render Time: 2025-02-16 00:32:23