India Canada Row : ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના આરોપ મુદ્દે ભારતનું કડક વલણ... ભારતમાંથી કેનેડાના રાજદૂતોની કરાઈ હકાલપટ્ટી... તો કેનેડાથી પણ ભારતના રાજદૂતોને બોલાવાયા પરત.. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના કારણે ભારત અને કેનેડાના સબંધો વધુ બગડ્યા...
ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો... કેનેડાના PM જસ્ટિન ટ્રુડો એ ભારત સાથેના સબંધો વિશે યુકેના PM સાથએ પણ કરી વાત.... 500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગRashifalLeena Chandavarkar
CM ની પુત્રવધૂ બનતા જ બરબાદ થયું આ અભિનેત્રીનું ભાગ્ય, પતિએ ભૂલથી ખુદને મારી ગોળી, 11 મહિનામાં થઈ ગઈ વિધવા એક સમયે નજીકના સાથીઓ ગણાતા ભારત અને કેનેડાના સંબંધો વધુ વણસ્યા છે. કેનેડાએ ભારતીય હાઈ કમિશનર અને અન્ય ભારતીય રાજદ્વારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કેનેડાનો દાવો છે કે, ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓ એક કેનેડાના નાગરિકની હત્યામાં શંકાસ્પદ રીતે સામેલ છે. કેનેડાએ નામ તો નથી લીધું. પરંતુ આ નિવેદનને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. કેનેડાના આ આરોપ બાદ ભારતે કેનેડા રાજદૂતને બોલાવીને કડક શબ્દોમાં તમામ આરોપો ફગાવ્યા.
ભારતની સરકારે ભૂલ કરી છે એવું વિચારીને કે, તેઓ કેનેડાની જ ધરતી પર કેનેડાના લોકો સાથે ગુનાહિત કૃત્ય કરશે, હત્યાઓ કરશે, હિંસા કરશે કે ખંડણી માંગશે,જે જરા પણ સ્વીકાર્ય નથી, કોઈ પણ દેશ કે લોકશાહી માટે. લોકશાહી ધરાવતો કોઈ પણ દેશ આ પાયાના સિદ્ધાંતોનો ભંગ થાય તે ચલાવી નહીં લે. કેનેડા ભારતની સંપ્રભુતાને સ્વીકારે છે અને તેનો આદર કરે છે. અને ભારત પણ એવું કરશે એવી આશા રાખે છે. કોઈ પણ આવી સ્થિતિ નથી ઈચ્છી રહ્યું. આ પસંદગી કેનેડાએ નથી કરી કે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવે. ભારત એક મહત્વની લોકશાહી છે.
India Canada News Justin Trudeau ભારત કેનેડા કેનેડામાં ભારતીયો જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી ભારત કેનેડાના સંબંધો કેનેડા સરકાર Canada Government Of Canada Khalistan Terrorists Separatists Justin Trudeau India Canada-India Relations Diplomats Hardeep Singh Nijjar India Canada Latest News Canada PM Justin Trudeau News Justin Trudeau Latest News In Hindi Justin Trudeau Statement On India India Canada Diplomatic Row News About Canada Canada Visa
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયIndia recall its High Commissioner from Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
और पढो »
India and Canada Issue: કેનેડા સંકટ વચ્ચે RSS ચર્ચામાં, પ્રતિબંધની કરાઈ માગણી, જાણો શું છે મામલોIndia withdraws high commissioner from Canada: કેનેડામાં હાઉસ ઓફ કોમર્સના સભ્ય અને વિપક્ષી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેટવર્ક પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
और पढो »
રશિયા અને જાપાન જેવી મહાશક્તિને પાછળ છોડી ભારત બન્યો એશિયાનો ત્રીજો શક્તિશાળી દેશAsia Power Index India: ભારત એશિયામાં ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. ભારતે જાપાન અને રશિયાને પાછળ છોડી પ્રથમવાર આ મુકામ હાસિલ કર્યો છે. એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતથી ઉપર ચીન અને પહેલા સ્થાન પર અમેરિકા છે. પાકિસ્તાન 16માં સ્થાન પર છે, જ્યારે રશિયાને છઠ્ઠું સ્થાન મળ્યું છે.
और पढो »
અમદાવાદના પ્રખ્યાત મંડળી ગરબામાં થયું ફાયરિંગ, બે જૂથ વચ્ચે બબાલ બાદ મારામારી થઈFiring In Mandali Garba : અમદાવાદમાં ગુંડાઓ બેફામ.... ઓગણજના મંડળી ગરબામાં ફાયરિંગની ઘટના.. વહેલી સવારે ગરબા દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થયા બાદ હવામાં ફાયરિંગ...
और पढो »
ગુજરાતના માથે ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ! ટાઈમલાઈનમાં જુઓ કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશેToday Weather Report: અરબી સમુદ્રમાં નવી ચક્રવાતી સિસ્ટમ સર્જાઈ છે. ચક્રવાતી તોફાન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી તબાહી સર્જાઈ શકે છે, IMDનું રેડ એલર્ટ
और पढो »
શાહરૂખની એક્ટ્રેસના પતિનું થયું ખતરનાક એક્સિડન્ટ, જીવન-મરણ વચ્ચે અટક્યો શ્વાસPreeti Jhangiani’s husband Parvin Dabas : મોહબ્બતેં ફિલ્મની અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીના પતિ પરવીન દબાસ રોડ અકસ્માતનો ભોગ બન્યા છે. અભિનેતા પોતે કાર ચલાવી રહ્યો હતો અને તેની સાથે આ ઘટના બની.
और पढो »