India and Canada Issue: કેનેડા સંકટ વચ્ચે RSS ચર્ચામાં, પ્રતિબંધની કરાઈ માગણી, જાણો શું છે મામલો

Jagmeet Singh समाचार

India and Canada Issue: કેનેડા સંકટ વચ્ચે RSS ચર્ચામાં, પ્રતિબંધની કરાઈ માગણી, જાણો શું છે મામલો
India And Canada IssueIndia Canada Diplomatic RowTop News Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

India withdraws high commissioner from Canada: કેનેડામાં હાઉસ ઓફ કોમર્સના સભ્ય અને વિપક્ષી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેટવર્ક પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

India withdraws high commissioner from Canada: ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ભારતે 6 રાજદ્રારીઓને પાછા બોલાવ્યા બાદ આ મામલો વધુ વકરે તેવી સંભાવના છે. આ વચ્ચે કેનેડામાં હાઉસ ઓફ કોમર્સના સભ્ય અને વિરોધ પક્ષ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી ના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

India vs Canada News: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ટ્રુડો સરકારે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને કેનેડામાં તૈનાત અન્ય અધિકારીઓને મોનિટરિંગ લિસ્ટમાં સામેલ કર્યા બાદ ભારતે તેના તમામ રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. કેનેડામાં હાઉસ ઓફ કોમર્સના સભ્ય અને વિપક્ષ ન્યુ ડેમોક્રેટિક પાર્ટી ના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India And Canada Issue India Canada Diplomatic Row Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયIndia recall its High Commissioner from Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
और पढो »

Tripti Dimri: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલોTripti Dimri: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલોTripti Dimri: અભિનેત્રી તૃપ્તિ ડીમરીની મુસીબતો સતત વધી રહી છે. એક તરફ સોશિયલ મીડિયા પર તેને તેના ડાન્સ મૂવ્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેના પર લાખો રુપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ મામલે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
और पढो »

Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, જાણો રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષાનવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, જાણો રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષાનવરાત્રી દરમ્યાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે.
और पढो »

ગુજરાતના પૂર્વ સાંસદના ભત્રીજાની ફિલ્મીઢબે ગોળી મારીને હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?ગુજરાતના પૂર્વ સાંસદના ભત્રીજાની ફિલ્મીઢબે ગોળી મારીને હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?છોટાઉદેપર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામે પૂર્વ સાંસદ અને હાલ ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંગભાઈ રાઠવાની બંદૂકની ગોળી મારી હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને કવાંટ પોલીસ હરકતમાં આવી હતી. જેને લઈને તત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
और पढो »

રક્ષક જ ભક્ષક બન્યા, AMCની જમીન પચાવવાનો પોલીસ પર આરોપ! મહાનગર પાલિકા બની મૂકદર્શકરક્ષક જ ભક્ષક બન્યા, AMCની જમીન પચાવવાનો પોલીસ પર આરોપ! મહાનગર પાલિકા બની મૂકદર્શકઅમદાવાદમાં પોલીસ દ્વારા કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ પોલીસ પર જમીન પચાવી પાડવાના ગંભીર આરોપ લાગ્યા છે. એએમસીની જમીન પર પોલીસ સ્ટેશન બની ગયા છે. તમે પણ જાણો શું છે આ સમગ્ર મામલો...
और पढो »



Render Time: 2025-02-15 22:47:07