તથ્યકાંડમાં મોટો ધડાકો! કોણ લઈ ગયુ અકસ્માતમાં યમદુત બનેલી જગુઆર? પોલીસનો ખુલાસો

Gujarat News समाचार

તથ્યકાંડમાં મોટો ધડાકો! કોણ લઈ ગયુ અકસ્માતમાં યમદુત બનેલી જગુઆર? પોલીસનો ખુલાસો
Tathya PatelIscon Bridge AccidentAhmedabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

તથ્યની અકસ્માતવાળી જગુઆર કાર બનાવટી સહી કરીને કોઈ પોલીસ પાસેથી છોડાવી ગયું હોવાના સમાચારો માધ્યમોમાં વહેતા થયા હડકંપ મચી ગયો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે ઝી 24કલાક પર આ સમગ્ર મામલે થયો છે મોટો ખુલાસો.

Photos: અંતરિક્ષમાં છ બેડરૂમ જેટલા મોટા ઘરમાં ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ! જાણો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશેTop 5 Colleges: આ છે ભારતની ટોપ 5 કોલેજ, આ કોલેજોમાં એડમિશન એટલે દીકરા-દીકરીની લાખોના પેકેજની નોકરી પાક્કીજે કાર થી તથ્ય પટેલ નામના નબીરાએ સંખ્યાબંધ નિર્દોષ લોકોને કચડીને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં એ મોંઘીદાટ જગુઆર કાર પોલીસના કબજામાંથી કોઈ ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાના સમાચારો ચારેય તરફ વહેતા થયા છે.

બનાવટી સહી કરનારાને શોધવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં આ કાર મુદ્દામાલ તરીકે જપ્ત થઈ હતી. ઇસ્કોન બ્રિજ પર બેફામ કાર હંકારીને 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જગુઆર કાર કોઇ ટ્રાયલ કોર્ટમાં ક્રીશ વારિયાની ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાની વાતે જોર પકડ્યું છે. તથ્ય પટેલ સામેના ગુનામાં વપરાયેલી જગુઆર કાર છોડાવવા રજિસ્ટ્રાર સામે કોઇ સોગંદનામું કર્યા વગર જ મુદ્દામાલ તરીકે છોડાવી જતા હાહાકાર મચી ગયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tathya Patel Iscon Bridge Accident Ahmedabad Gujarat ગુજરાત અમદાવાદ તથ્યકાંડ ઈસ્કોન બ્રિજ અમદાવાદ ગુજરાત કાર અકસ્માત જગુઆર પોલીસનો ખુલાસો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો; PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું, જાણો કેટલું આવતું બિલ?અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો; PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું, જાણો કેટલું આવતું બિલ?રાજકોટના TRP ગેમઝોનનો ગ્રાહક નંબર - 88610245373 હોવાનું ખૂલ્યું છે. જેના આધારે જાન્યુઆરી 2024માં TRP ગેમઝોનનું લાઈટ બિલ 78,848 હતું. ફેબ્રુઆરી 2024 TRP ગેમઝોનનું લાઈટ બિલ 1.28 લાખથી વધુનું હતું.
और पढो »

આગકાંડ મુદ્દે મોટા સમાચાર: TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ કર્યો મોટો ધડાકોઆગકાંડ મુદ્દે મોટા સમાચાર: TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ કર્યો મોટો ધડાકોરાજકોટ આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટના TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ મોટો ધડાકો કર્યો છે. ફાયર NOCની અરજી વખતે ફાયર સેફ્ટીના સાધનોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ગેમઝોનના માલિકે આ સાધનો બહુ મોંઘા પડે તેમ કહીને વસાવ્યા નહોતા.
और पढो »

રાધિકા-અનંત અંબાણીએ પાર્ટીમાં પહેરેલા સોનાના ડ્રેસ પર થયો મોટો ખુલાસોરાધિકા-અનંત અંબાણીએ પાર્ટીમાં પહેરેલા સોનાના ડ્રેસ પર થયો મોટો ખુલાસોFact Check: શુ યુરોપમાં આયોજિત પ્રી-વેડિંગ પાર્ટીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હકીકતમાં સોનાનો ડ્રેસ પહેર્યો હતો, વાયરલ તસવીરની સત્ય હકીકત સામે આવી
और पढो »

અમદાવાદમાં પત્રકારની હત્યાના કેસમાં મોટો ખુલાસો; પત્નીના આડા સંબંધના કારણે પતિનો જીવ ગયો!અમદાવાદમાં પત્રકારની હત્યાના કેસમાં મોટો ખુલાસો; પત્નીના આડા સંબંધના કારણે પતિનો જીવ ગયો!ગઈ તારીખ 1જૂન ના રોજ અમદાવાદના રીવર ફ્રન્ટ પર સાપ્તાહિક પેપરના પત્રકાર મનીષ શાહ જઈ રહ્યા હતા ત્યારે બે લોકો એકટીવા પર આવીને મનીષ શાહ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પત્રકાર મનીષ શાહનો મોત થયું હતું.
और पढो »

હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોહોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોThai Girl In Surat Medical College : સ્મિમેરના ડૉક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ લેવાશે પગલાં...
और पढो »

ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
और पढो »



Render Time: 2025-02-14 00:06:10