રાધિકા-અનંત અંબાણીએ પાર્ટીમાં પહેરેલા સોનાના ડ્રેસ પર થયો મોટો ખુલાસો

Fact Check समाचार

રાધિકા-અનંત અંબાણીએ પાર્ટીમાં પહેરેલા સોનાના ડ્રેસ પર થયો મોટો ખુલાસો
Anant AmbaniRadhika Merchantઅનંત અંબાણી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Fact Check: શુ યુરોપમાં આયોજિત પ્રી-વેડિંગ પાર્ટીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હકીકતમાં સોનાનો ડ્રેસ પહેર્યો હતો, વાયરલ તસવીરની સત્ય હકીકત સામે આવી

Monsoon: શું સાચે હિમાલય ના હોત તો ભારતમાં ના થાત વરસાદ? જાણો વરસાદનું વર્ષો જૂનું ટોપ સીક્રેટબોલીવુડની આ અભિનેત્રી હાઈટથી લઈને ફિગરની વાતમાં છે દમદાર, સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમદૈનિક રાશિફળ 7 જૂન: આજનો દિવસ શુભ ફળ આપવાનો છે, આજે ફાયદાકારક પરિણામો મળશે, વાંચો આજનું રાશિફળ

યુરોપમાં અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટી આયોજિત કરી હતી. જેમાં આ કપલ સોનાનો ચળકાટ મારતા કપડા સાથે જોવા મળ્યું હતું. ગોલ્ડન ડ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર બહુ ચર્ચામાં આવી હતી. જોકે, આ તસવીરની સત્ય હકીકત સામે આવી છે. આ તસીવર ડીપફેક છે. તેની પુષ્ટિ AI ટુલ મીડિયા અને હાઈવ મોડરેટરે કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, તસવીરની ક્વોલિટીમાં અનેક વિસંગતતા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દાવો કરાયો હતો કે, બંનેએ યુરોપની પ્રી-વેડિંગ ક્રુઝ પાર્ટીમાં શુદ્ધ સોનાથી બનેલા કપડા પહેર્યા હતા. જોકે, આ તસવીર ફેક છે. ન્યૂઝ ચેકરે આ તસવીરની ક્વોલિટીમાં અનેક ખામીઓ હોવાનું જણાવ્યું છે. ખાસ રીતે, ચહેરો, ગરદન, હાથ અને કપડામાં ભેદ જોવા મળી રહ્યો છે. આ તસવીરને એડિટ કરીને બનાવવામાં આવી છે.

વધુ તપાસતા માલૂમ પડ્યું કે, 31 ઓક્ટોબર, 2023 ના એક રિપોર્ટમાં પણ આ તસવીરને મેળ ખાતી એક તસવીર મળી આવી છે. બંને તસવીરો એકજેવી છે. માત્ર બંનેના પહેરવેશ અલગ છે. તેથી આ તસવીર સાથે ડિજીટલી છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્ન પહેલાની શાનદાર પ્રી-વેડિંગ પાર્ટી એક ક્રુઝ પર આયોજિત કરવામાં આવી હતી. 5 દિવસની પાર્ટી ઈટલી, ફ્રાન્સ અને સ્પેનના સુંદર દરિયાઈ બીચ પરથી પસાર થઈને આયોજિત કરાઈ હતી. પાર્ટીમાં હાઈપ્રોફાઈલ મહેમાનોની હાજરી હતી.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીOffer: ભૂલથી પણ ચૂકતા નહી આ મોકો, 5 સીટર કાર મળી રહ્યા છે 4.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Anant Ambani Radhika Merchant અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ Anant Ambani And Radhika Merchant Dressed In Gold Anant Ambani Radhika Merchant Anant Radhika Pre-Wedding Anant Radhika Pre-Wedding Cruise Party Anant Ambani Radhika Merchant Gold Clothes Deep Fake

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું, મોટો ખુલાસો થયોઅમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું, મોટો ખુલાસો થયોAhmedabad school bomb threat : અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેઈલ મુદ્દે ખુલાસો.. પાકિસ્તાનના આઈપી એડ્રેસથી મોકલાયા હતા ધમકીભર્યા મેઈલ.. પોલીસ તપાસમાં સામે આવી હકીકત..
और पढो »

Gold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: આવતી કાલે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ છે અને તે પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને હાશકારો થયો છે.
और पढो »

ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »

Covishield બાદ Covaxin ની પણ સાઇડ ઇફેક્ટ્સ આવી સામે, સ્ટડીમાં થયો ખુલાસો!Covishield બાદ Covaxin ની પણ સાઇડ ઇફેક્ટ્સ આવી સામે, સ્ટડીમાં થયો ખુલાસો!Covaxin Side Effects: બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થયેલી એક સ્ટડીમાં કોવેક્સીનની સાઇડ ઇફેક્ટ્સનો ખુલાસો થયો છે. આ સ્ટડી 1024 લોકો પર કરવામાં આવી છે. તેમાં 635 કિશોર અને 391 યુવા સામેલ છે.
और पढो »

ગુજરાતમાં NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો; SITની રચના, ખૂલી ચોંકાવનારી હકીકતોગુજરાતમાં NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો; SITની રચના, ખૂલી ચોંકાવનારી હકીકતોપંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા એ તપાસ માટે SITની રચના કરી છે. સાથે જ આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. આરોપી તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડિલ થઈ હતી.
और पढो »

Bengaluru Rave Party માં મોટો ખુલાસો: 2 લાખ રૂપિયામાં એન્ટ્રી, નશામાં ધૂત હતી બે અભિનેત્રીઓBengaluru Rave Party માં મોટો ખુલાસો: 2 લાખ રૂપિયામાં એન્ટ્રી, નશામાં ધૂત હતી બે અભિનેત્રીઓBengaluru Rave Party Case: બેંગલુરૂમાં ઇલેક્ટ્રોનિક્સ સિટી પાસે રેવ પાર્ટીમાં 103 લોકો સામેલ હતા, જેમાંથી 86 લોકોના રિપોર્ટ ડ્રગ્સ પોઝિટિવ આવ્યા છે. તેમાં સાઉથની અભિનેત્રી પણ સામેલ છે.
और पढो »



Render Time: 2025-02-14 03:12:30