Ahmedabad school bomb threat : અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેઈલ મુદ્દે ખુલાસો.. પાકિસ્તાનના આઈપી એડ્રેસથી મોકલાયા હતા ધમકીભર્યા મેઈલ.. પોલીસ તપાસમાં સામે આવી હકીકત..
Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!તે સમયે, ટ્રેન્ડ આવતાં સાંજ થઈ ગઈ હતી...જુઓ ભારતની પહેલી લોકસભા ચૂંટણીની યાદગાર તસવીરોdaily horoscopeઅમદાવાદની શાળામાં ધમકીભર્યા મેઈલ મળવાના મામલામાં પાકિસ્તાની કનેક્શન ખૂલ્યું છે. બોમ્બની ધમકી આપતા જે ઈ-મેઇલ મોકલવામાં આવ્યા હતા તે પાકિસ્તાનથી મોકલાયા હતા. મેઈલના ઈન્ટરનેટનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પોલીસની તપાસમાં મેઈલનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે.
જેમાં અરબી શબ્દો અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો હતો. ઈમેઈલ મોકલનાર વ્યક્તિની ઓળખ તૌહીદ વોરિયર તરીકેની હતી. જેમાં આખા અમદાવાદમાં"ઇતિશાદી" દ્વારા કરવામાં આવેલા હુમલાની ચેતવણી આપી હતી. ઈમેઈલમાં ગુજરાતમાં શરિયા કાયદો લાગુ પાડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ કરનારા સામે હિંસાની ધમકી પણ આપવામાં આવી હતી.લોકસભા ચૂંટણીના વોટીંગના બરાબર એક દિવસ પહેલા અમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી હતી.
Ahmedabad Bomb Threat Ahmedabad Schools Threatening Bomb Blast Ahmedabad School Emails From Pakistan Ahmedabad News Gujarat News અમદાવાદમાં ધમકીભર્યા મેઇલ અમદાવાદના આજના સમાચાર ગુજરાતના સમાચાર The Issue Of Bomb Threats Received By Schools In ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચૂંટણી પૂર્વે અમદાવાદની આ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસમાં શું થયો ખુલાસો?આવતીકાલે 7મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. ખુદ પ્રધાનમંત્રી મોદીથી માંડીને અમિત શાહ, આનંદીબેન સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે, તેના પહેલા અમદાવાદની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
और पढो »
Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશpasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
और पढो »
ક્ષત્રિય સંકલન સમિતિનો મોટો ખુલાસો : અમારા કોઈ સભ્યો ભાજપમાં નહિ જોડાયRupala Controversy : ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિની સ્પષ્ટતા.. સુરેન્દ્રસિંહ જાડેજાએ વાતની ગણાવી ખોટી.. કહ્યું, સંકલન સમિતિના સભ્યો પોતાના સ્ટેન્ડ પર કાયમ..
और पढो »
પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?Loksabha Election 2024: એક તરફ પરેશ ધાનાણી ભાજપમાં આતંરિક વિખવાદ હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ, બીજી તરફ પોતાના જ પક્ષમાં ઉકળતો ચરૂ છે. જી હાં, કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ઉતારતાં હવે શહેરના સંગઠનમાં નવો વિવાદ શરૂ થયો છે.
और पढो »
કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.
और पढो »
સુરતમાં ઝડપાયેલ કટ્ટર મુસ્લિમ મૌલાનાને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન, ખુલ્યું પાકિસ્તાન કનેક્શન!સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શાંતિ ડહોળનારા મૌલાનાઓને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ આવા મૌલાનાને બચાવવાનું બંધ કરે. ભાજપના નેતાઓની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં, ભાજપના નેતાઓની હત્યા કરવા પાકિસ્તાન સોપારી આપતું હતું.
और पढो »