Gold Rate Today: આવતી કાલે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ છે અને તે પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને હાશકારો થયો છે.
Gold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણો
જેને કારણે સોના અને ચાંદીમાં રોકાણની સારી તક છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ એ સોના અને ચાંદી બંને માટે પોઝિટિવ ટ્રેન્ડ યથાવત રાખ્યો છે અને તેમાં રોકાણની સલાહ આપી છે.
આવતી કાલે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ છે અને તે પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને હાશકારો થયો છે. જેને કારણે સોના અને ચાંદીમાં રોકાણની સારી તક છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ એ સોના અને ચાંદી પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. MOFSL એ સોના અને ચાંદી બંને માટે પોઝિટિવ ટ્રેન્ડ યથાવત રાખ્યો છે અને તેમાં રોકાણની સલાહ આપી છે. બ્રોકરેજનું માનવું છે કે સોનું લોંગ ટર્મમાં 75000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી એક લાખ રૂપિયા પ્રતિ કિલો જઈ શકે છે.
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં જો કે વધારો જોવા મળી રહ્યો છે. શુદ્ધ ચાંદીમાં પ્રતિ કિલો 754 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ હાલ 82296 રૂપિયાના સ્તરે જોવા મળ્યો છે.હાલમાં વાયદા બજારના રેટ પર નજર ફેરવીએ તો સોનાના દાવ શરાફા બજારની જેમ વાયદા બજારમાં પણ તૂટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સુસ્તી જોવા મળી છે. ભારતીય વાયદા બજારમાં સોનું આજે 34 રૂપિયાના ઘટાડા સાથે 71093 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જો કે સોનામાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. ચાંદીની ચમક યથાવત છે.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Investment Investment In Gold Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »
Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટGold Rate: સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે.
और पढो »
Gold Rate: આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવGold-Silver Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવ વધેલા જોવા મળ્યા પરંતુ દિવસ ઢળતા સુધીમાં તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદી જો કે આજે ઘટાડા સાથે જ જોવા મળી હતી અને સાંજ પડતા તો ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો.
और पढो »
Gold Rate Today: પહેલા રડાવ્યા અને હવે ખુશ કરી રહ્યું છે સોનું! વળી પાછા સોનાના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: છેલ્લા કેટલાક સમયથી સોનામાં જે તોફાની તેજી જોવા મળી તેના કારણે લોકો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા કારણ કે સોનું સામાન્ય માણસોની ખરીદશક્તિની બહાર જઈ રહ્યું હતું. પરંતુ હવે સોનામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલે પણ સોનું તૂટ્યું હતું અને આજે ફરી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
Gold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો લેટેસ્ટ રેટભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. બંપર તેજી પર જોકે લગામ લાગી છે અને હવે ભાવ ધીરે ધીરે ઘટ્યા છે.
और पढो »
ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલGroundnut Oil prices Hike Again : ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો વધુ એક માર...સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો....15 કિલો ડબ્બાનો ભાવ થયો 2565...મગફળીની આવક ઘટતાં હજુ પણ વધઘટ થવાની છે શક્યતા...
और पढो »