Gold Rate Today: પહેલા રડાવ્યા અને હવે ખુશ કરી રહ્યું છે સોનું! વળી પાછા સોનાના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate समाचार

Gold Rate Today: પહેલા રડાવ્યા અને હવે ખુશ કરી રહ્યું છે સોનું! વળી પાછા સોનાના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
Silver RateGoldSilver
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

Latest Gold Rate: છેલ્લા કેટલાક સમયથી સોનામાં જે તોફાની તેજી જોવા મળી તેના કારણે લોકો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા કારણ કે સોનું સામાન્ય માણસોની ખરીદશક્તિની બહાર જઈ રહ્યું હતું. પરંતુ હવે સોનામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલે પણ સોનું તૂટ્યું હતું અને આજે ફરી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે.

Gold Rate Today: પહેલા રડાવ્યા અને હવે ખુશ કરી રહ્યું છે સોનું! વળી પાછા સોનાના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ છેલ્લા કેટલાક સમયથી સોનામાં જે તોફાની તેજી જોવા મળી તેના કારણે લોકો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા કારણ કે સોનું સામાન્ય માણસોની ખરીદશક્તિની બહાર જઈ રહ્યું હતું. પરંતુ હવે સોનામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલે પણ સોનું તૂટ્યું હતું અને આજે ફરી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સોનામાં જે તોફાની તેજી જોવા મળી તેના કારણે લોકો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા કારણ કે સોનું સામાન્ય માણસોની ખરીદશક્તિની બહાર જઈ રહ્યું હતું. પરંતુ હવે સોનામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલે પણ સોનું તૂટ્યું હતું અને આજે ફરી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે એક આશા ઊભી થઈ છે કે હવે સોનુંમાં કદાચ નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.

ચાંદીની વાત કરીએ તો ચાંદીમા જો કે વધારો જોવા મળ્યો છે. ચાંદીના ઓપનિંગ રેટમાં 508 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ચાંદી પ્રતિ કિલો 80227 રૂપિયાની સપાટીએ પહોંચી. ગઈ કાલે સાંજે ચાંદીનો ક્લોઝિંગ રેટ 79719 રૂપિયા હતો. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા દિવસમાં બે વાર સોના અને ચાંદીના ભાવ જાહેર કરાય છે. ઓપનિંગ અને ક્લોઝિંગ રેટ.અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે.

Stock Market sharp U turn Sensex Nifty Big Fall From all time high level today CEAT MRF ICICI Share DownNew Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!Tour Detail: સસ્તામાં બૈરા-છોકરાને બતાવી દો ગુજરાત, આખું વરહ ઘરમાં નહી થાય કકળાટCBSE Result 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Rate Gold Silver Business News Gujarati News Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટGold Rate: સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે.
और पढो »

Gold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેGold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેસોના અને ચાંદીમાં ચાલી રહેલી ભારે તેજી હવે જાણે થંડી પડતી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં MCX પર બંનેના રેટ સપાટ જોવા મળ્યા. આ અગાઉ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલા ટેન્શનના કારણે બુલિયન માર્કેટમાં જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો હતો.
और पढो »

Gold Rate Today: એકાએક હવે સુસ્ત થવા લાગ્યું સોનું, ચાંદી પણ સસ્તી થઈ, જાણો કારણ અને લેટેસ્ટ રેટGold Rate Today: એકાએક હવે સુસ્ત થવા લાગ્યું સોનું, ચાંદી પણ સસ્તી થઈ, જાણો કારણ અને લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદનારા માટે આ સારા સમાચાર કહી શકાય. બંને કિંમતી ધાતુ પોતાની રેકોર્ડ હાઈથી નીચે આવી ગયા છે. આજે વાયદા બજારમાં બંને લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. જ્યારે આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં પણ મેટલ્સ ફ્લેટ જોવા મળી રહી હતી.
और पढो »

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »

Gold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો લેટેસ્ટ રેટભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. બંપર તેજી પર જોકે લગામ લાગી છે અને હવે ભાવ ધીરે ધીરે ઘટ્યા છે.
और पढो »

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »



Render Time: 2025-02-21 01:17:22