ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. બંપર તેજી પર જોકે લગામ લાગી છે અને હવે ભાવ ધીરે ધીરે ઘટ્યા છે.
Gold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: શરાફા બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. બંપર તેજી પર જોકે લગામ લાગી છે અને હવે ભાવ ધીરે ધીરે ઘટ્યા છે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો...
Gold Rate 2 May 2024: સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો...ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે મામૂલી 40 રૂપિયાના ઘટાડા સાથે 71670 રૂપિયાના ભાવ પર ખુલ્યું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ એટલે કે 22 કેરેટ સોનામાં આજે 36 રૂપિયા ઘટાડો જોવા મળ્યો અને ભાવ 65650 રૂપિયાના સ્તર પર પહોંચ્યો. સોના કરતા ઉલ્ટું ચાંદીના ઓપનિંગ રેટમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો ભાવ ચાંદીનો ભાવ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટGold Rate: સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે.
और पढो »
Gold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Decline: સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં અમે તમને આ ઘટાડા પાછળના કારણ જણાવી રહ્યાં છીએ.
और पढो »
Gold Rate Today: સોનામાં સતત ઉતાર ચડાવ, આજે વળી પાછો ભાવમાં ભડકો, તમ્મર આવી જાય તેવો થઈ ગયો ભાવસોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. આજે ફરીથી એકવાર સોનામાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. વાત જાણે એમ છે કે અમેરિકામાં અંદાજા કરતા વધુ ખરાબ આંકડા આવ્યા બાદ બોન્ડ યીલ્ડમાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને આ બધા વચ્ચે ગ્લોબલ બજારોમાં ગોલ્ડના ભાવ વધી ગયા છે.
और पढो »
Gold Rate Today: એકાએક હવે સુસ્ત થવા લાગ્યું સોનું, ચાંદી પણ સસ્તી થઈ, જાણો કારણ અને લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદનારા માટે આ સારા સમાચાર કહી શકાય. બંને કિંમતી ધાતુ પોતાની રેકોર્ડ હાઈથી નીચે આવી ગયા છે. આજે વાયદા બજારમાં બંને લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. જ્યારે આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં પણ મેટલ્સ ફ્લેટ જોવા મળી રહી હતી.
और पढो »
Gold Rate: આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવGold-Silver Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવ વધેલા જોવા મળ્યા પરંતુ દિવસ ઢળતા સુધીમાં તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદી જો કે આજે ઘટાડા સાથે જ જોવા મળી હતી અને સાંજ પડતા તો ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો.
और पढो »
Gold Rate: Good News! જબરદસ્ત ઉછળીને વળી પાછું પછડાયું સોનું, જાણો કેટલું સસ્તું થયું, ચાંદીના પણ ઘટ્યા ભાવLatest Gold Rate: આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો વધારો થઈ ચૂક્યો છે. એ જ રીતે ચાંદીમાં પણ આ વર્ષે પ્રતિ કિલો 10 હજાર જેટલો વધારો જોવા મળ્યો છે. જો કે ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
और पढो »