Covaxin Side Effects: બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થયેલી એક સ્ટડીમાં કોવેક્સીનની સાઇડ ઇફેક્ટ્સનો ખુલાસો થયો છે. આ સ્ટડી 1024 લોકો પર કરવામાં આવી છે. તેમાં 635 કિશોર અને 391 યુવા સામેલ છે.
બીજા ધર્મમાં લગ્ન કરવા આ અભિનેત્રીને પડ્યા ભારે, પ્રેમ થયો તો સમાજે કર્યો હતો વિરોધઅંબાલાલની આગાહી; ગુજરાતમાં આ તારીખે ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે!: Covaxin Side Effects: કોરોના દરમિયાન લાગેલી કોવિશીલ્ડ વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સની વાત તેને બનાવનારી કંપનીએ સ્વીકારી હતી. પરંતુ હવે કોવેક્સીનથી થનારા નુકસાન પણ સામે આવ્યા છે. એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોવેક્સીન લગાવનાર 'વિશેષ રસિની પ્રતિકૂળ ઘટનાઓ' એક તૃતીયાંશ લોકોમાં જોવા મળી છે.
સ્ટડીમાં તે પણ સામે આવ્યું છે કે કોવેક્સીનને લગાવ્યા બાદ મહિલાઓમાં થાયરોયડની બીમારીનો પ્રભાવ વધ્યો છે. કેટલીક મહિલાઓમાં થાયરોયડનું લેવલ અનેક ગણું વધ્યું છે.1024 લોકો પર આ સ્ટડી કરવામાં આવી છે. આ બધાએ રસી લીધી, ત્યારબાદ તેનું એક વર્ષ બાદ ફોલોઅપ ચેકઅપ કરવામાં આવ્યું. આ ચેકઅપમાં સાઇડ ઇફેક્ટ્સ સામે આવી છે.- 124 યુવાઓમાં પણ 'Viral Upper Respiratory Tract Infection’ હતું. આ શ્વસન માર્ગ અને ગળા સાથે જોડાયેલી ગંભીર સમસ્યા છે- સામાન્ય વિકૃતિઓ એટલે કે સામાન્ય સમસ્યાઓ 10.2% માં જોવા મળી છે.- 8.
Covishield Covaxin Bharat Biotech Covaxin Side Effects Covaxin Side Effects Study Bharat Biotech Covaxin And Covishield Swadeshi Vaccine Covishield Vaccine Covaxin Vaccine Study On Covaxin Side Effects Covaxin Study
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના ઈલુ ઈલુ રાજકારણમાં ભડકો : હાઈકમાન્ડના આદેશને અવગણતા રાદડિયા સામે ઉઠ્યા આક્ષેપIFFCO Gujarat Election : ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો....સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોડ્યો મોર્ચો...પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની કરી માગણી
और पढो »
વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી, ભાજપે મને નાની ઉંમરમાં ઘણુ આપ્યું છેIFFCO Gujarat Election : ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો....રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું , સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોડ્યો મોર્ચો...
और पढो »
ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વિંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષવિરોપીઓ બનીને ગદ્દારી કરી રહ્યાં છે તેમની પાસે ખુલાસા માંગશે તેવી માહિતી સામે આવી છે.
और पढो »
Gold Price Today: સોના બાદ ચાંદીના ભાવે બનાવ્યો રેકોર્ટ, 86000 ની નજીક પહોંચી, ગોલ્ડમાં પણ તેજીGold Price 16th May 2024: એમસીએક્સ પર સોનું સવારના સમયે સામાન્ય તેજી સાથે ખુલ્યું હતું. પરંતુ બપોરના સમયે તેમાં 22 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો. બીજીતરફ ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
और पढो »
પદ્મિનીબાનો ધડાકો; ‘લડત રૂપાલા સામે હતી, મોદીસાહેબ સામે નહોતી, હવે કોંગ્રેસ સમર્થનની વાત ક્યાંથી આવી?ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ મીડિયા સામે આવીને સંકલન સમિતિ પર આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલન રાજકીય થઈ ગયું હોવાનું કહી દીધું હતું. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓના વિરોધની ખબરો વચ્ચે હવે આ આંદોલનમાં બે ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે.
और पढो »
વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનVandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
और पढो »