વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી, ભાજપે મને નાની ઉંમરમાં ઘણુ આપ્યું છે

Jayesh Radadiya समाचार

વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી, ભાજપે મને નાની ઉંમરમાં ઘણુ આપ્યું છે
IFFCODilip Sanghaniદિલીપ સંઘાણી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 168%
  • Publisher: 63%

IFFCO Gujarat Election : ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો....રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું , સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોડ્યો મોર્ચો...

વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી, ભાજપે મને નાની ઉંમરમાં ઘણુ આપ્યું છે

પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની કરી માગણીconstipationદરરોજ સવારે ટેટી ખાશો તો રહેશો તાજામાજા, બિમારીઓ આસપાસ પણ નહી ફરકેદૈનિક રાશિફળ 11 મે : લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે, માનસિક ચિંતાથી મુક્તિ મળશે ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે. પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે. સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં રાદડિયાએ કહ્યું, મેં પાર્ટી વિરૂદ્ધ કોઈ કામ કર્યુ નથી. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણી ઈફ્કો ચેરમેન બિપીન પટેલ પંકજ પટેલ Bipin Patel Pankaj Patel Gujarat Politics Gujarat Bjp Internal Politics લેઉવા પાટીદાર Leuva Patidar Patidar Patidar Samaj પાટીદાર સમાજ લેઉવા પાટીદાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News ઈફ્કોનું ટર્નઓવર Iffco Turnover ભાજપનું ઈલુ ઈલુ ભાજપમાં ભડકો જયેશ રાદડિયાનો વિરોધ બાબુ નસીતના આક્ષેપ રાદડિયાની જીત રાજકોટ લોધિકા સંઘ ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું Babu Nasit Gujarat Bjp Internal Politics Political War

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
और पढो »

ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.
और पढो »

સૌરાષ્ટ્રમાં Twist: જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...સૌરાષ્ટ્રમાં Twist: જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...BJP leader Jayesh Radadiya: ગુજરાતમાં ભાજપ ઝેરનાં પારખાં કરી રહી છે. ક્ષત્રિયોના વિવાદમાં વિરોધમાં સામનો કરનાર ભાજપે હવે રાદડિયાને સાઈડલાઈન કર્યા છે. જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ના આપી પણ જ્યાં તેઓ બિનહરિફ ડીરેક્ટર છે...
और पढो »



Render Time: 2025-02-19 03:51:30