Girl Child Molestation : સુરતમાં 34 વર્ષના કુંવારો યુવક અશ્લીલ ક્લીપ જોવાના રવાડે ચઢ્યો, બાળકી પાસેથી ગુટખા મંગાવવાના બહારને તેને અશ્લીલ ક્લીપ બતાવીને છેડતી કરી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ : પોરબંદર, દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યુંપોરબંદરમાં આભ ફાટ્યું : 14 ઈંચ વરસાદથી શહેરમાં ગોઠણડૂબ પાણી, ફસાયેલા 6 શ્રમિકોને રેસ્ક્યૂ કરાયાદૈનિક રાશિફળ 19 જુલાઈ: મેષ રાશિ માટે આજનો દિવસ સુખદ, નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે, વાંચો આજનું રાશિફળસુરત શહેરમાં અવારનવાર નાની બાળકીઓ સાથે છેડતી કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ડઘાઈ ગયેલી બાળકી ઘરે જઈ કહી દેશે તેવી શંકા જતાં બાળકીને ઘરે નહિ કહેવા ધમકાવી પણ હતી. બાળકીએ જોકે ઘરે જઈ માતાને તમામ વાત કરતાં પરિવાર ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે છેડતીની કલમ અંતર્ગત ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૩૪ વર્ષે પણ કુંવારો આ શખ્સ મોબાઈલ ફોનમાં પોર્ન જોવાનો આદિ હોવાનું બહાર આવ્યું હતું.
Surat Child Molestation Surat News છેડતી બાળકીની છેડતી અશ્લીલ ક્લીપ બતાવી સુરત સમાચાર માતાપિતા સાવધાન ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધવા લાગ્યું છે. અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ હવે આગામી દિવસોમાં તોફાની બને તો નવાઈ નહીં. કારણ કે તોફાની વરસાદનો અણસાર દરિયામાં દેખાવા લાગ્યો છે.
और पढो »
શિયાળા-ઉનાળામાં હેલ્ધી ગણાતા આ ફૂડ ચોમાસામાં બની જાય છે તમારી હેલ્થના દુશ્મન, 4 મહિના ચેતજોHealth Care Tips For Monsoon: શરદી-ઉધરસ-તાવમાં આ વસ્તુઓથી રહો દૂર? રાહત આપતી ચા-કોફી પણ વધારી શકે છે સમસ્યા...વરસાદની સીઝનમાં સાંભળવા જેવી સલાહ...ચોમાસાના 4 મહિના આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો થવું પડશે હેરાન....
और पढो »
બહારની ખાણીપીણીના શોખીનો સાવધાન, પનીરની આ સબ્જી ભૂલથી પણ ન ખાતાગુજરાતમાં હવે બહાર ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો દિવસેને દિવસે બહારનો ખોરાક આરોગતા થયા છે. પરંતું બહારનો આ ખોરાક સ્વાસ્થય માટે જોખમી બની રહ્યો છે. ખાણીપીણીમાં એવી એવી વસ્તુઓ ભેળસેળ કરીને ખવડાવવામાં આવે છે, જેનાથી પેટના આંતરડા ફાટી જાય છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા હાલ સધન ચેકિંગ હાથ ધરાયું છે.
और पढो »
વેટિકન સિટી-મક્કાને પાછળ મૂકી દેશે ભારતનું આ શહેર, 6 મહિનામાં પોણા 2 કરોડ લોકો પહોંચ્યાદુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે અયોધ્યા કેમ કે વેટિકન અને મક્કામાં 1 વર્ષમાં 2.25 કરોડ લોકો આવે છે. જ્યારે અયોધ્યામાં માત્ર 6 મહિનામાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 1.75 કરોડને પાર કરી ગયો છે.
और पढो »
Monsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછોMonsoon:કાળઝાળ ગરમીથી હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી વાતાવરણ ગરમીથી તો રાહત અપાવે છે પરંતુ આ ઋતુમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદી વાતાવરણમાં ખાસ તો કેટલાક શાકભાજી જ તબિયત બગાડી શકે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને ચોમાસામાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
और पढो »
ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામIncome Tax: ટેક્સ બચાવવાના ઘણા રસ્તા છે, પરંતુ એક રસ્તો જેની વારંવાર ચર્ચા થાય છે તે છે પત્નીના ખાતામાં પૈસા જમા કરાવવાનો. આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, યુક્તિ મહાન છે, પરંતુ તેના સંપૂર્ણ નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ આ ટ્રીક પાછળના નિયમો અને તેના ફાયદા.
और पढो »