ત્રીજા તબક્કામાં 13 રાજ્યની 95 બેઠક પર થશે મતદાન, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારો મેદાનમાં

Lok Sabha Election 2024 समाचार

ત્રીજા તબક્કામાં 13 રાજ્યની 95 બેઠક પર થશે મતદાન, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારો મેદાનમાં
Supriya SuleAdhir Ranjan ChaudharyThird Phase Polling
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

7 મે, મંગળવારે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 95 બેઠકો પર મતદાન યોજાવાનું છે. આ તબક્કામાં પણ ઘણા દિગ્ગજ નેતાઓનું ભાગ્ય દાવ પર છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં જાહેર કરાયું મોટું એલર્ટ; માનવ સમુદાય માટે છે સૌથી ચિંતાજનક સમાચારBenefits Of Arbi Leaves1 વર્ષ બાદ મંગળ કરશે પોતાની પ્રિય રાશિ મેષમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો

લોકસભાની ચૂંટણીના બે તબક્કામાં 180 બેઠકો પર ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં કેદ થઈ ગયું છે.... હવે ત્રીજા તબક્કામાં 13 રાજ્યની 95 લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન થશે.... ત્રીજા તબક્કામાં કોંગ્રેસ પાસે ગુમાવવા માટે કંઈ નથી... જ્યારે બીજેપીએ દેશમાં સત્તાની હેટ્રિક લગાવવા માટે પોતાની જીતેલી બેઠકોને બચાવી રાખવાનો પડકાર છે... આ ફેઝના મતદાન પછી અડધાથી વધારે લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થઈ જશે... આ ત્રણ તબક્કામાં જેનું પલડું ભારે રહેશે તેના નામે 2024ની સત્તાની ચાવી હશે....

આ તમામ દ્રશ્યો ત્રીજા તબક્કાના મતદાન પહેલાં મતદારોને રિઝવવા માટેના રાજકીય પક્ષોના છે... કેમ કે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જતાં રાજકીય પક્ષો ચૂંટણી રેલી કે જંગી જનસભાઓ કરી શકશે નહીં... જેના કારણે મતદારોને પોતાના પક્ષમાં લાવવા માટે રાજકીય પક્ષોએ વિવિધ માધ્યમોથી પ્રચાર કર્યો.અસમની 4 બેઠક પર મતદાન થશે....ગુજરાતની તમામ 26 બેઠક પર મતદાન થશે...મહારાષ્ટ્રની 11 બેઠક પર મતદાન થશે...દાદરા નગર હવેલીની 2 બેઠક પર મતદાન થશે...પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે...

ત્રીજા તબક્કાના મતદાનમાં અનેક મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં છે... જેમાં મધ્ય પ્રદેશમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક કેન્દ્રીય મંત્રી લડી રહ્યા છે.... વિદિશા બેઠક પરથી શિવરાજસિંહ ચૌહાણ, ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયા તો રાજગઢ બેઠક પરથી કોંગ્રેસના દિગ્વિજયસિંહ ચૂંટણી લડી રહ્યા છે....કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી કર્ણાટકની ધારવાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.કોંગ્રેસના અધીર રંજન ચૌધરી બંગાળની બરહામપુર બેઠક પરથી લડી રહ્યા છે.દક્ષિણ ગોવા બેઠક પરથી ભાજપના પલ્લવી ડેમો ચૂંટણી મેદાનમાં છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Supriya Sule Adhir Ranjan Chaudhary Third Phase Polling Election 2024 લોકસભા ચૂંટણી 2024 સુપ્રીયા સુલે અધીર રંજન ચૌધરી ત્રીજા તબક્કાનું મતદાન ચૂંટણી 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Loksabha Election: 26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાંLoksabha Election: 26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાંદેશમાં લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. જેમાં 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ તબક્કામાં કુલ 88 સીટો પર મતદાન થશે.
और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

ગુજરાતનું પિક્ચર ફાયનલ : લોકસભાની 25 બેઠકો 265 ઉમેદવારો મેદાનમાં, આ સીટ પર સૌથી વધારે રસાકસીગુજરાતનું પિક્ચર ફાયનલ : લોકસભાની 25 બેઠકો 265 ઉમેદવારો મેદાનમાં, આ સીટ પર સૌથી વધારે રસાકસીLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 26 સીટો પર 7 મેએ મતદાન થવાનું છે. રાજ્યમાં આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આ સમય મર્યાદા બાદ ગુજરાતની તમામ સીટોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
और पढो »

દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગદેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
और पढो »



Render Time: 2025-02-21 07:29:26