દંડા ખાવા અમારે જવાનું, રાજકોટમાં ક્ષત્રિયોના સંમેલન બાદ પદ્મિનીબા વાળાએ બળાપો કાઢ્યો

Lok Sabha Election 2024 समाचार

દંડા ખાવા અમારે જવાનું, રાજકોટમાં ક્ષત્રિયોના સંમેલન બાદ પદ્મિનીબા વાળાએ બળાપો કાઢ્યો
Kshatriya MovementRajkot Lok Sabha SeatParshottam Rupala
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા રવિવારે રાજકોટમાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. આ સંમેલન બાદ પદ્મિનીબા વાળાનો એક ઓડિયો વાયરલ થયો છે.

World newsશાહરૂખ ખાનની લાઈફની સૌથી મોટી ફિલ્મમાં આ અભિનેત્રી કરી ચુકી છે કામ, જુઓ તસવીરોBloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત

ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટથી લોકસભાના ઉમેદવાર રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મુદ્દે રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોનું મોટું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં લાખો લોકો હાજર રહ્યાં હતા. આ સંમેલન દ્વારા ક્ષત્રિય સમાજે રૂપાલા મુદ્દે 19 એપ્રિલ સુધી અલ્ટિમેટમ આપ્યું છે. ક્ષત્રિયોના આ સંમેલન બાદ પદ્મિનીબા વાળાનો ઓડિયો સામે આવ્યો છે.

પદ્મિનીબાએ કહ્યું કે હવે આટલા લોકો ભેગા કઈ રીતે કરવાના. તેમણે સમાજને પ્રશ્ન કરતા કહ્યું કે હવે શું કરવાનું છે. આમાં શું ગુંચવાડો થયો તે ખબર પડતી નથી. તેમણે કહ્યું કે રૂપાલા રૂપાલા ફોર્મ ભરશે એટલે હાથા બનાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે મારૂ નામ વક્તાઓમાં નહોતું. સંકલન સમિતિ શા માટે મને રોકે છે. તેમણે ફોર્મ ભરવા દેવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સંમેલનમાં 19 એપ્રિલ બાદ આંદોલન પાર્ટ-2 પર કહ્યું કે જે કરવાનું હોય તે અત્યારે જ કરો. રાહ શું કામ જુઓ છો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kshatriya Movement Rajkot Lok Sabha Seat Parshottam Rupala BJP Lok Sabha Election Padminiba Vala લોકસભા ચૂંટણી 2024 ક્ષત્રિય આંદોલન રાજકોટ લોકસભા સીટ પરશોત્તમ રૂપાલા ભાજપ લોકસભા ચૂંટણી પદ્મિનીબા વાળા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
और पढो »

Lok Sabha Election 2024: ક્ષત્રિયોના આટલા વિરોધ બાદ પણ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી ભાજપ, પાછળ છે આ મોટું કારણ!Lok Sabha Election 2024: ક્ષત્રિયોના આટલા વિરોધ બાદ પણ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી ભાજપ, પાછળ છે આ મોટું કારણ!Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે ગુજરાતમાં જે રીતે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તે મોટો પડકાર બની રહ્યો છે.
और पढो »

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »

Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોThank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
और पढो »

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીMonsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાંચમાં પક્ષની એન્ટ્રી, હવે આપ બાદ ‘બાપ’ મેદાનમાં આવ્યુંગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાંચમાં પક્ષની એન્ટ્રી, હવે આપ બાદ ‘બાપ’ મેદાનમાં આવ્યુંBharat Adivasi Party : ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિપકભાઈ કુરાડા નામના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. આમ દાદરા નગર હવેલીના રાજકારણમાં હવે બાપ ની એન્ટ્રી થઈ
और पढो »



Render Time: 2025-02-19 13:12:36