Lok Sabha Election 2024: ક્ષત્રિયોના આટલા વિરોધ બાદ પણ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી ભાજપ, પાછળ છે આ મોટું કારણ!

Lok Sabha Election 2024 समाचार

Lok Sabha Election 2024: ક્ષત્રિયોના આટલા વિરોધ બાદ પણ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી ભાજપ, પાછળ છે આ મોટું કારણ!
Parshottam RupalaRajkot SeatBJP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે ગુજરાતમાં જે રીતે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તે મોટો પડકાર બની રહ્યો છે.

Lok Sabha Election 2024 : ક્ષત્રિયોના આટલા વિરોધ બાદ પણ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી ભાજપ , પાછળ છે આ મોટું કારણ!

સવાલ એ ઊભો થાય છે કે આટ આટલી નારાજગી છે તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં? તો સમજી લો કે તેની સંભાવના બહુ ઓછી દેખાઈ રહી છે કારણ કે રૂપાલા ભાજપના સ્ટાર પ્રચારકોની સૂચિમાં સામેલ છે. World newsશાહરૂખ ખાનની લાઈફની સૌથી મોટી ફિલ્મમાં આ અભિનેત્રી કરી ચુકી છે કામ, જુઓ તસવીરોBloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત

રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની અપીલ પર રતનપર ખાતે અસ્મિતા સંમેલન યોજાઈ ગયું. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પ્રબળ બની છે. એટલે કે સુધી કે ક્ષત્રિય સમાજે તો 19 તારીખનું અલ્ટીમેટમ પણ આપી દીધુ છે. જો ટિકિટ રદ ન કરાઈ તો ભાજપનો પણ બહિષ્કાર કરાશે તેવી ચીમકી આપી દેવાઈ છે. હવે આ બધામાં સવાલ એ ઊભો થાય છે કે આટ આટલી નારાજગી છે તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં? તો સમજી લો કે તેની સંભાવના બહુ ઓછી દેખાઈ રહી છે કારણ કે રૂપાલા ભાજપના સ્ટાર પ્રચારકોની સૂચિમાં સામેલ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Parshottam Rupala Rajkot Seat BJP Congress Kshatriya Oppose Kshatriya Protest Revolt Gujarati News Gujarat News લોકસભા ચૂંટણી 2024 પરશોત્તમ રૂપાલા રાજકોટ બેઠક કોંગ્રેસ ભાજપ રાજકોટ બેઠક ક્ષત્રિયોનો રોષ ક્ષત્રિયોની નારાજગી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »

Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
और पढो »

लोकसभा चुनाव-2024: तेजस्वी बोले- भाजपा के पास ED, CBI और धन-बल, लेवल प्लेइंग फील्ड हो तो इनकी 100 सीटें आना...लोकसभा चुनाव-2024: तेजस्वी बोले- भाजपा के पास ED, CBI और धन-बल, लेवल प्लेइंग फील्ड हो तो इनकी 100 सीटें आना...Lok Sabha Election 2024 Live Updates; Follow MP Rajasthan UP Bihar Maharashtra Delhi Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
और पढो »

Lok Sabha Election 2024: Bihar में गरजे CM Yogi Adityanath, कहा- माफियाओं का राम नाम सत्य…Lok Sabha Election 2024: Bihar में गरजे CM Yogi Adityanath, कहा- माफियाओं का राम नाम सत्य...
और पढो »



Render Time: 2025-02-14 00:24:21