દક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં 47 લોકોનાં દર્દનાક મોત થયાં. જેજુ એર લાઈનનું વિમાન થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું હતું. પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું.
દક્ષિણ કોરિયા ના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં 47 લોકોનાં દર્દનાક મોત થયાં. રોયટર્સ અનુસાર આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું જેજુ એર લાઈનનું વિમાન 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરોને લઈને એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્લેન રનવે પરથી ઉતરીને દૂર સુધી સરકતું જોવા મળે છે અને પછી ફેન્સિંગ સાથે અથડાય છે. ટક્કર બાદ પ્લેનમાં જોરદાર વિસ્ફોટ થાય છે અને તેના પાંખિયા તૂટી જાય છે.
ટક્કર બાદ તરત જ પ્લેનમાં આગ ભભૂકી ઉઠે છે. યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપી છે
દુર્ઘટના વિમાન ક્રેશ મુઆન એરપોર્ટ દક્ષિણ કોરિયા મોત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કઝાકિસ્તાનમાં વિમાન ક્રેશ: 100થી વધુ લોકોના મોતની શંકાકઝાકિસ્તાનમાં લેન્ડિંગ વખતે એક passenger plane crash થયું છે. 100થી વધુ લોકો સવાર હતા. અકસ્માતના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
और पढो »
દેશમાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત, ગુજરાતમાં પણ આટલા લોકોએ ગુમાવ્યા જીવદેશમાં રોડ અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અનેક પ્રયાસો છતાં દર વર્ષે લાખો લોકો દેશમાં રોડ અકસ્માતને કારણે મોતને ભેટે છે. ગુજરાતમાં પણ અકસ્માતને કારણે ઘણા લોકોના મોત થયા છે. ગુજરાતમાં દેશભરમાં અકસ્માતથી થતાં મોતના મામલામાં 10મા સ્થાને છે.
और पढो »
જૂનાગઢ-વેરાવળ હાઇવે રક્તરંજિત બન્યો, બે કારની ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યાં મોતJunagadh Accident News જુનાગઢ : જુનાગઢના કેશોદમાં વિચિત્ર અકસ્માતમાં 7 લોકોનો ભોગ લેવાયો છે. કેશોદના ભંડુરીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. એટલુ જ નહિ, એક કારમાંથી સળગતો બાટલો બાજુના ઝૂંપડામાં જતા ત્યાં પણ આગ લાગી હતી.
और पढो »
ખતરનાક કેમિકલથી 12 લોકોને મોત આપનાર ભુવાનું મોત, મા-દાદી અને કાકાને પણ પતાવ્યા હતાAhmedabad Crime News : અમદાવાદમાં અનેક હત્યા અંજામ આપનાર સિરિયલ કિલર ભૂવાનું મોત... છાતીમાં દુઃખાવો થયા બાદ અચાનક મોત.. પોલીસ સમક્ષ કુલ 12 હત્યાઓની કરી હતી કબૂલાત...
और पढो »
કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતSwine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
और पढो »
6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકોસુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે ગુજરાત ગ્લોબલ એક્સ્પોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
और पढो »