દબાણ હેઠળ પણ જીતવાની ટ્રિક ખબર છે! જો ગૌતમ ગંભીર કોચ બનશે તો ટીમ ઈન્ડિયાને થશે આ 5 મોટા ફાયદા

Gautam Gambhir समाचार

દબાણ હેઠળ પણ જીતવાની ટ્રિક ખબર છે! જો ગૌતમ ગંભીર કોચ બનશે તો ટીમ ઈન્ડિયાને થશે આ 5 મોટા ફાયદા
Head CoachTeam IndiaCricket
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

BCCI જલદી ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે એપોઈન્ટ કરી શકે છે. એ રીતે જોઈએ તો ગૌતમ ગંભીરનું લગભગ હેડ કોચ બનવું નક્કી છે. તેઓ બીસીસીઆઈ સાથે જે કોન્ટ્રાક્ટ પર સાઈન કરશે તે 2027 વનડે વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે.

ITR Rules: IT રિટર્ન ભરતા પહેલા આ 7 નિયમ ફટાફટ જાણી લો, નહીં તો રિફંડ માટે રઝળપાટ કરવી પડશેdaily horoscopeincrease your weight અત્રે જણાવવાનું કે ગૌતમ ગંભીર આ વખતે આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર બન્યા હતા અને આ નિર્ણય ટીમ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ ગયો. કોલકાતાને ટ્રોફી જીતાડવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. ગૌતમ ગંભીર જો ટીમ ઈન્ડિયા ના હેડ કોચ બને તો ટીમ ઈન્ડિયા ને તેનાથી જબરદસ્ત આ 5 ફાયદા થઈ શકે છે.

આવામાં ટીમ ઈન્ડિયા ફક્ત એક કે બે મોટા ખેલાડીઓના ભરોસે જ ચાલશે.ટેસ્ટ, વનડે અને ટી20 આ ત્રણેય ફોર્મેટમાં ભારતની લગભગ એક જેવી ટીમ રમે છે. ગૌતમ ગંભીર પોતાના કોચિંગમાં દરેક ફોર્મેટ માટે અલગ ટીમ ઈન્ડિયા તૈયાર કરી શકે છે. ગૌતમ ગંભીરના આ ફોર્મ્યૂલાથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો વર્કલોડ પણ ખુબ સારી રીતે મેનેજ થશે. દરેક ફોર્મેટ માટે અલગ ટીમ હશે તો ખેલાડી ફ્રેશ રહેશે અને ઈજાથી પણ બચશે.ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં તો ટેસ્ટ સિરીઝ બે વાર જીતી ચૂકી છે પરંતુ દક્ષિણ આફ્રીકામાં તેણે કોઈ ટેસ્ટ સિરીઝ જીતી નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Head Coach Team India Cricket Gujarati News ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »

Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂMedicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
और पढो »

મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળમોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »



Render Time: 2025-02-13 23:23:19