દર 2 શેર પર મળશે 1 શેર ફ્રી, 16.5 રૂપિયાનું ડિવિડેન્ડ, આ સરકારી કંપનીએ કરી મોટી જાહેરાત

Hindustan Petroleum Corporation Limited समाचार

દર 2 શેર પર મળશે 1 શેર ફ્રી, 16.5 રૂપિયાનું ડિવિડેન્ડ, આ સરકારી કંપનીએ કરી મોટી જાહેરાત
HPCLHPCL Q4 ResultsHPCL Q4 Results Bonus Share
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

HPCL Q4 Results, Bonus Share and Dividend: જાહેર ક્ષેત્રની મહારત્ન કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. સાથે કંપનીએ બોનસ શેર અને ડિવિડેન્ડની ભેટ આપી છે.

Loksabha election 2024સવારની પહેલી ચામાં ઉમેરો આ 5 માંથી કોઈ એક વસ્તુ, સ્વાદ વધી જાશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારું HPCL Q4 Results , Bonus Share and Dividend: જાહેર ક્ષેત્રની મહારત્ન કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીના નફામાં ક્વાર્ટરના આધારે વધારો થયો છે. આ સાથે કંપનીએ બે શેરના બદલે એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં HPCL એ ઈન્વેસ્ટરોને 110 ટકા ફાઈનલ ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે.

Hindustan Petroleum Corporation Limitedધૂમ ધડાકા સાથે નવી સ્વિફ્ટ લોન્ચ, દમદાર છે ફીચર્સ, ખાસ જાણો કિંમત અને માઈલેજgujarat news15 મેથી ઓપન થઈ રહ્યો છે IPO,ગ્રે માર્કેટમાં તોફાની તેજી, વિરાટ કોહલીનો મોટો દાવmehsanaTaarak Mehta Ka Ooltah ChashmahTechnology Newsશેરબજારમાં હાહાકાર, ઈન્વેસ્ટરોના ડૂબી ગયા ₹7.92 લાખ કરોડ, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

HPCL HPCL Q4 Results HPCL Q4 Results Bonus Share HPCL Bonus Share HPCL Dividend And Bonus Share HPCL Q4 Results Bonus Shares

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »

દર શેર પર 70 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે આ સીમેન્ટ કંપની, પ્રોફિટમાં બમ્પર ઉછાળોદર શેર પર 70 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે આ સીમેન્ટ કંપની, પ્રોફિટમાં બમ્પર ઉછાળોStock Market News: આદિત્ય બિરલા ગ્રુપની કંપની અલ્ટ્રાટેક સીમેન્ટ લિમિટેડે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે.
और पढो »

Dividend Stock: આ ત્રણ કંપનીઓએ કરી ડિવિડેન્ડની જાહેરાત, શું તમારી પાસે છે શેર?Dividend Stock: આ ત્રણ કંપનીઓએ કરી ડિવિડેન્ડની જાહેરાત, શું તમારી પાસે છે શેર?Dividend Stocks: બજાર બંધ થયા બાદ કંપનીઓએ પોતાના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. હેવેલ્સ ઈન્ડિયા (Havells India) અને ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ (IndiaMART InterMESH)એ પરિણામ જાહેર કર્યાં. પરિણામની જાહેરાતની સાથે-સાથે બંને કંપનીઓએ ડિવિડેન્ડની પણ ભેટ આપી છે.
और पढो »

5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલ5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલPenny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે.
और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »

1 પર 1 બોનસ શેર આપી રહી છે આ નાની કંપની, એક વર્ષમાં આવી 313 ટકાની તેજી1 પર 1 બોનસ શેર આપી રહી છે આ નાની કંપની, એક વર્ષમાં આવી 313 ટકાની તેજીસ્મોલકેપ કંપની નિધિ ગ્રેનાઇટ્સ પોતાના ઈન્વેસ્ટરોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની છે. એટલે કે કંપની દર એક શેર પર એક બોનસ શેર આપી રહી છે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 2 મે 2024 નક્કી કરી છે.
और पढो »



Render Time: 2025-02-15 22:39:23