Vijaydashami 2024 Rashifal: 12 ઓક્ટોબરે વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ઘણા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળશે.
Grah Gochar 2024 October Horoscope
દિવાળી પહેલા 4 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકો માટે ખુલી જશે ભાગ્યના દરવાજા, ધન-ધાન્યથી ભરાશે ખજાનો7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે 'ગ્રહોના રાજા', પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્યકીધું તું આવશે! આજથી ખેલૈયાઓની બગડી જશે મઝા! આગામી 3 કલાકમાં આ વિસ્તારોને ભીંજવશે મેઘો અસત્ય પર સત્યની જીતના પ્રતીકના રૂપમાં વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની ઉજવણી 12 ઓક્ટોબરે થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે દશેરાનો દિવસ ખુબ ખાસ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે વિજયાદશમી પર શશ અને માલવ્ય રાજયોગનું નિર્મામ થઈ રહ્યું છે. સાથે શ્રવણ નક્ષત્ર પણ રહેશે. આ યોગ ત્રણ રાશિના જાતકો માટે ખુબ ખાસ માનવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો દશેરા પર કયાં જાતકોને લાભ થશે.વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભ થઈ શકે છે. સુખ-સુવિધામાં વધારો જોવા મળશે.
Dussehra 2024 Shubh Sanyog Vijaydashimi 2024 Shubh Sanyog Vijaydashami 2024 Rashifal Dussehra 2024 Horoscope Shubh Sanyog On Dussehra Dussehra Vijaydashami Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગSeptember 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
દિવાળી પહેલા શુક્ર-ગુરૂએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનના ઢગલા થશે, કરિયરમાં પણ લાભGuru Shukra Samsaptak Yog: શુક્રના વૃશ્ચિક રાશિમાં જવાથી ગુરૂની સાથે સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનો કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
और पढो »
રાશિફળ 24 સપ્ટેમ્બર: આજે દ્વિપુષ્કર યોગનો શુભ સંયોગ, આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં થશે ડબલ લાભ! વાંચો તમારું રાશિ ભવિષ્યગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
और पढो »
દિવાળી પહેલા બુધ અને શુક્ર બનાવશે અદ્ભુત રાજયોગ, આ જાતકોનું પલટી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં લાભનો યોગLaxmi Narayan Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »
દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
और पढो »