Dussehra 2024 : કડીના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 5 લોકોના મોત... ભેખડ ધસી પડતા અન્ય 4 શ્રમીકો પણ દટાયા... દિવાલ બનાવતી વખતે બની આ ઘટના...
Dussehra 2024 : કડી ના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 9 લોકોના મોત થયાં છે. ભેખડ ધસી પડતાં અન્ય 3 શ્રમીકો દટાયા હતા. જેઓને બચાવી લેવાા છે. દિવાલ બનાવતી વખતે બની આ ઘટના...Ambalal PatelTesla Cybercab: બસ, મેટ્રો, ઓટોની છુટ્ટી કરવા આવી ગઈ ટેસલાની ટેક્સી, ખાસિયત જાણીને રહી જશો હક્કા બક્કા! મહેસાણા ના કડી માં દશેરાના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહેસાણા જિલ્લાના જસલપુર ગામમાં એક બાંધકામ સ્થળ પર માટીનું ભારે માળખું ધરાશાયી થતાં 9 મજૂરોના કરુણ મોત થયા.
કડીના જાસલપુર ગામ નજીકની ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે માટેની ભેખડ ધસી પડી હતી. જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં આજે આ દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીની દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ભેખડ પડી હતી. જેમાં પાંચ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. હજી પણ અન્ય મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાની જાણ થતાં DDO ડો. હસરત જાસ્મીન, SP ડૉ તરૂણ દુગ્ગલ, Dy.SP મિલાપ પટેલ સહિતનો પોલીસ કાફલો તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરાઈ છે. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતાં 9 મજૂરો દટાઈ ગયા હતા. જે મજૂરોને બહાર કાઢવાનું કામ JCBની મદદથી કરવામાં આવ્યું હતું. 3 મજૂરોને બચાવી લેવાયા છે.આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો છે. બાંધકામ સ્થળ પર જેસીબીની મદદથી માટી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Tragedy Dussehra 2024 Mehsana Kadi Wall Collapse Wall Collapse In Mehsana Kadi Labourers Death મહેસાણા મહેસાણા સમાચાર કડી કડી સમાચાર કડીમાં દુર્ધટના કડીમાં ભેખડ ધસી પડતા 5 ના મોત Landslide Buried 5 To 6 Laborers ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતથી મોટી ખબર : માંગરોળ ગેંગરેપ કેસના આરોપી શિવશંકરનું મોત, શ્વાસ લેવામાં તકલીફ થઈ હતીSurat Gangrape Case : સુરતમાં માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટી ખબર... આરોપી શિવશંકરની તબીયત લથડ્યા બાદ મોત થયું... આરોપી શિવશંકર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો
और पढो »
ચાલુ મેચમાં બોક્સર સાથે મોટી દુર્ઘટના, માથામાં પંચ વાગતા બ્રેઈનડેડ થયો, જીવન-મરણનો સવાલBoxing Match : મહેસાણામાં ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિયેશનની મેચ વચ્ચે બન્યો આ બનાવ, સુરતના 19 વર્ષીય બોક્સર કરણકુમારને મેચમાં માથામાં પંચ વાગતા બ્રેઇન સ્ટ્રોક આવતાં ઢળી પડ્યો
और पढो »
ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના! 10 યુવાનો પાણીમાં ડૂબ્યા, અફરાતફરી મચીઆ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં 9 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન 9 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
और पढो »
સુરતમાં મોટી રેલવે દુર્ઘટના ટળી! કોઈએ દોઢ કિમી સુધીના 71 પેડ લોક કાઢી નાંખ્યા, ગરીબ રથ ટ્રેનને અટકાવી દેવાઈSurat Train Accident : સુરતમાં ટ્રેન ઉથલાવવાના કાવતરાનો પર્દાફાશ.. કીમ રેલવે સ્ટેશન નજીક પાટાને જોડતી પ્લેટ ખોલી દેવાઈ... રેલવે કર્મચારીને જાણ થતા ટળી મોટી દુર્ઘટના.. ગંભીરતાને જોતા ટ્રેક કરાયો બંધ..
और पढो »
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી, નાગરિકોને સેલ્ટરમાં મોકલાયાIsrael-Iran Tension Row: ઈરાને ઈઝરાયેલ તરફ મિસાઈલો છોડ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોને સુરક્ષા માટે બોમ્બ શેલ્ટર્સમાં ખસેડવામાં આવ્યા હતા.
और पढो »
રોગાચાળાના રાફડામાં બીમાર પડી અમદાવાદની સિવિલ હોસ્પિટલ! ડોક્ટરો, નર્સિંગ સ્ટાફને ડેન્ગ્યુ થયો!Ahmedabad Civil Hosipital : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી...સૌથી મોટી સિવિલ હોસ્પિટલના અનેક ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફ રોગચાળામાં સપડાયો....68થી વધુ ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફને થયો ડેન્ગ્યૂ
और पढो »