જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગોચર અને સૂર્ય ગ્રહણ બંને ઘટનાઓ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી છે. હાલ શનિ પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કરે છે. વર્ષ 2024માં શનિનું કોઈ અન્ય રાશિમાં ગોચર નથી. આગામી વર્ષ એટલે કે 2025માં શનિ દેવગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં પ્રવેશ કરશે.
દાયકાઓ બાદ શનિ ગોચર અને સૂર્યગ્રહણ એક જ દિવસે, 2027 સુધી આ 3 રાશિવાળા રાજા જેવું સુખ ભોગવશે, અપાર ધન-સંપત્તિ મળશે
આગામી વર્ષે શનિ અને સૂર્ય એક સાથે મોટી હલચલ કરીને તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. 2025માં શનિ ગોચરના દિવસે જ સૂર્યગ્રહણ હશે. જાણો શનિ ગોચરના દિવસે સૂર્યગ્રહણ થવાથી કઈ કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે....
આગામી વર્ષે શનિ અને સૂર્ય એક સાથે મોટી હલચલ કરીને તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. 2025માં શનિ ગોચરના દિવસે જ સૂર્યગ્રહણ હશે. જાણો શનિ ગોચરના દિવસે સૂર્યગ્રહણ થવાથી કઈ કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે....29 માર્ચ 2025ના રોજ રાતે 11.01 વાગે શનિનું રાશિ પરિવર્તન થશે. શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ મીન રાશિમાં અઢી વર્ષ રહેશે. આ દિવસે જ સૂર્યગ્રહણ પણ થશે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
2027માં થશે શનિગોચર: 2025માં મીન રાશિમાં ગોચર કર્યા બાદ શનિ 3 જૂન 2027ના રોજ ગુરુવારે સવારે 6.23 વાગે મેષ રાશિમાં ગોચર કરશે.સૂર્યગ્રહણના દિવસે શનિ ગોચર એ સિંહ રાશિવાળાને ખુબ અનુકૂળ સાબિત થશે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને પરેશાનીઓથી છૂટકારો મળશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. શનિ પ્રભાવથી તમારા જીવનના દરેક મોરચે સફળતા મળશે. કાર્યસ્થળે મોટી જવાબદારી મળી શકે છે. વેપારમાં લાભ થશે. આવકમાં વધારો થઈ શકે છે.શનિ ગોચર મીન રાશિવાળા માટે ફાયદાકારક સાબિત થશે.
Shani Gocharમારી દીકરીથી તારું મન ભરાઈ જાય તો તેને દુખી ન કરતો, મારી પાસે લઈ આવજે...હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશેસુરતનો સૌથી મોટો દાનવીર! પિતાના જન્મદિવસે શરૂ કરી કેન્સર હોસ્પિટલ, મળશે મફત સારવારGovernment scheme
Surya Grahan Solar Eclipse Saturn Transit Shanidev Gujarati News Astrology Horoscope Jyotish શનિ ગોચર સૂર્ય ગ્રહણ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
23 દિવસનો લક્ષ્મી નારાયણ યોગ આ 5 રાશિના લોકોને આપશે અપાર ધન અને શાહી વૈભવShukra Gochar 2024 in Kark : જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ધન, સમૃદ્ધિ, આકર્ષણ અને પ્રેમનો કારક શુક્ર 7મી જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. કર્ક રાશિમાં શુક્રના સંક્રમણને કારણે બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે, જે 5 રાશિના લોકોને 31મી જુલાઈ પહેલા ધનવાન બનાવી શકે છે.
और पढो »
ધન-વૈભવના દાતા ગ્રહનું જુલાઈમાં ડબલ ગોચર, આ 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ વધશેજુલાઈ મહિનામાં શુક્ર ગોચર એક નહીં પરંતુ બે વાર થઈ રહ્યું છે. પહેલું ગોચર 7 જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં થશે અને ત્યારબાદ ફરીથી 31 જુલાઈ 2024ના રોજ શુક્ર ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શુક્ર લક્ષ્મી નારાયણ યોગ પણ બનાવશે.
और पढो »
આજથી શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ, જાણો કોણે રહેવું પડશે સતર્કશનિ 29 જૂનથી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થઈ રહ્યો છે અને આગામી 139 દિવસ સુધી આ અવસ્થામાં રહેશે. શનિ મહારાજ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે વક્રી થશે અને 15 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. શનિની વક્રી ચાલથી તમામ રાશિઓ પર અસર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓને તેનાથી સારો એવો લાભ થઈ શકે છે.
और पढो »
July 2024 Horoscope: આ રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ, નોકરી-વેપાર માટે સમય શુભ, રોજ થશે આર્થિક લાભJuly Monthly Horoscope 2024: જુલાઈ મહિનામાં શનિ વક્રી થયા છે અને સાથે જ શુક્રએ પણ રાશિ પરિવર્તન કરી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ મહિનામાં આ ગ્રહોના રાજા સૂર્ય પણ કર્ક રાશિમાં ગોચર કરશે. જુલાઈ મહિનામાં મંગળ, ગુરુ અને શનિની સ્થિતિ પણ મહત્વપૂર્ણ રહેવાની છે.
और पढो »
PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ, બદલાયો નિયમPM Kisan Kalyan Yojana : પીએમ કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવાનો બાકી હોય તો ખેડૂતોએ 30 જુલાઈ સુધી બેંક ખાતાની કામગીરી પૂરી કરવી લેવી પડશે, તો જ હપ્તો મળશે તેવુ ખેતી નિયામકે જણાવ્યું
और पढो »
ગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમકીyoga in Golden Temple : અર્ચના મકવાણાને ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે વડોદરા પોલીસમાં ફરિયાદ કરી, આ બાદ તેને સુરક્ષા આપવામાં આવી
और पढो »