દારૂબંધીના કાયદાનાં લીરે લીરા ઉ઼ડાવતા પોલીસ હેડકોન્સટેબલની ધરપકડ

Breaking News समाचार

દારૂબંધીના કાયદાનાં લીરે લીરા ઉ઼ડાવતા પોલીસ હેડકોન્સટેબલની ધરપકડ
દારૂબંધીપોલીસહેડકોન્સટેબલ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીનાં કાયદાનો અમલ કરાવવાની જવાબદારી જેનાં શીરે છે તે પોલીસ હેડકોન્સટેબલએ જ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લાવવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો પોતાનાં ધરમાં સંતાડેલો હોવાની બાતમીનાં આધારે આણંદની એલસીબી પોલીસે હેડકોન્સટેબલનાં ધરમાં છાપો મારીને 3.63 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

31મી ડિસેમ્બર નજીક આવી રહી છે અને ગુજરાત પોલીસ રાજ્યમાં બુટલેગરો સામે લાલ આંખ કરી રહી છે. રાજ્યમાં દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસ પેટ્રોલિંગ પણ કરી રહી છે. પરંતુ આણંદના પેટલાદમાં તો પોલીસ કર્મીના ઘરમાંથી જ દારૂ મળી આવ્યો છે. ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી નાં કાયદાનો અમલ કરાવવાની જવાબદારી જેનાં શીરે છે તે પોલીસ હેડકોન્સટેબલ એ જ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લાવવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો પોતાનાં ધરમાં સંતાડેલો હોવાની બાતમીનાં આધારે આણંદની એલસીબી પોલીસ હેડકોન્સટેબલ નાં ધરમાં છાપો મારીને 3.

63 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ હેડકોન્સટેબલ જ પોતાનાં ધરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી દારૂબંધીનાં કાયદાનાં લીરે લીરા ઉ઼ડાવતા ચકચાર મચી જવા પામી છે. એલસીબી પોલીસે હેડકોન્સટેબલ સહીત ચાર આરોપીઓ વિરૂદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે બુટલેગરો દ્વારા આણંદ જિલ્લામાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને લઈને આણંદ એલસીબી પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે પેટલાદનાં કલાલપીપળ પાસે રહેતા અને દારૂનો કુખ્યાત બુટલેગર મોહસીનમિંયા લિયાકતમિંયા મલિક ઉર્ફે એલ.કે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વિદેશી દારૂની માંગ વધુ હોવાથી અન્ય રાજયમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને રંગાઈપુરા ગામનાં વડીયા વિસ્તારમાં પંચવટી પાર્કમાં રહેતા પોલીસ હેડકોન્સટેબલ સુનીલ જસભાઈ મકવાણાનાં ધરમાં ઉતાર્યો છે. જે બાતમીનાં આધારે પોલીસે હેડકોન્સટેબલ સુનીલનાં ધરમાં છાપો મારતા દાદર નીચે બનાવેલા ખાનાંમાંથી તેમજ ઉપરનાં માળે જવા માટેની ગેલેરીનાં ભાગમાં તેમજ છત તરફ જવાની લોંખડની સીડી નીચે પ્લાસ્ટીકનાં પીપમાં તેમજ રૂમમાં સેટી પલંગની બાજુમાં વિદેશી દારૂની 240 બોટલો કિમત રૂપિયા 3.63 લાખની મળી આવતા એલસીબી પોલીસ ચોંકી ઉઠી હતી અને એલસીબી પીઆઈ એચ આર બ્રહ્મભટ્ટએ પોલીસ હેડકોન્સટેબલ સુની મકવાણાની ધરપકડ કરી તેની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો તેનાં બુટલેગર મિત્રો થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વેચાણ માટે લાવ્યા હોવાની કબુલાત કરી હત

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

દારૂબંધી પોલીસ હેડકોન્સટેબલ ધરપકડ દારૂ જથ્થો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીસમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીથોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું.
और पढो »

નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારી થયો ઈજાગ્રસ્તનાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારી થયો ઈજાગ્રસ્તઅમદાવાદમાં હાલના દિવસોમાં પોલીસ રાત્રે ચેકિંગ કરી રહી છે. ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક કારચાલકને રોકવાનો પ્રયાસ કરતાં તેણે પોલીસ પર હુમલો કર્યો હતો.
और पढो »

દેશના હજારો પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું આ પોલીસ સ્ટેશન બન્યું સર્વશ્રેષ્ઠ; જાણો શું છે શ્રેષ્ઠ પસંદગીના માપદંડો?દેશના હજારો પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું આ પોલીસ સ્ટેશન બન્યું સર્વશ્રેષ્ઠ; જાણો શું છે શ્રેષ્ઠ પસંદગીના માપદંડો?ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો ખિતાબ પ્રાપ્ત થયો.
और पढो »

હવે ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી દીધીહવે ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી દીધીરાજ્યના પાટણ જિલ્લા બાદ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં બાદ હવે હિંમતનગરમાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાઇ છે.જેને લઈને પોલીસ તપાસ હાથ ધરી હતી અને એક મહિલા સહીત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
और पढो »

પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, બે માસૂમ બાળકો સહિત 3ના મોતપુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, બે માસૂમ બાળકો સહિત 3ના મોતઆ ઘટના પુણેના વાઘોલીના કેસનંદ ફાટા પોલીસ સ્ટેશનની સામે રાતે લગભગ 1 વાગ્યાની આસપાસ ઘટી. મળતી માહિતી મુજબ ડંપરનો ડ્રાઈવર નશામાં ધૂત હતો.
और पढो »

અમદાવાદમાં આતંક ફેલાવનારા અસમાજિક તત્વોને પોલીસે બતાવ્યો પરચોઅમદાવાદમાં આતંક ફેલાવનારા અસમાજિક તત્વોને પોલીસે બતાવ્યો પરચોઅમદાવાદના બાપુનગર અને રખિયાલમાં પોલીસની હાજરીમાં આતંક મચાવનારા અસામાજીક તત્વોને પોલીસે બતાવ્યો પરચો. આરોપી સમીર અને ફઝલની કરી ધરપકડ.
और पढो »



Render Time: 2025-02-13 18:57:25