નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારી થયો ઈજાગ્રસ્ત

Ahmedabad Police समाचार

નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારી થયો ઈજાગ્રસ્ત
Night CheckingNight PatrollingLaw And Order
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

અમદાવાદમાં હાલના દિવસોમાં પોલીસ રાત્રે ચેકિંગ કરી રહી છે. ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક કારચાલકને રોકવાનો પ્રયાસ કરતાં તેણે પોલીસ પર હુમલો કર્યો હતો.

શિયાળામાં દૂધ-દહીં સહીત આ 4 વસ્તુઓ ખાવી પડી શકે છે ભારે, ખાંસી ખાઈ ખાઈને નીકળી જશે આખો શિયાળોentertainment

સૂપરસ્ટારના પરિવારની પુત્રી.. 44ની ઉંમરે કર્યો OTT ડેબ્યૂ, સૂંદરતા એવી કે કરીના-કરિશ્માને પાછળ પાડે; નેટવર્થ જાણીને ઉડી જશે હોશ છેલ્લા થોડા સમયથી શહેરમાં પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે..જેના પગલે ઠેર ઠેર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે..ત્યારે નાઈટ કોમ્બિંગમાં રહેલી પોલીસ પર એક કાર ચાલક દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે..જેમાં કારચાલકે પોલીસ કર્મચારીને અડફેટે લેતા તેને ઈજા પહોંચી છે..ત્યારે શું હતી પોલીસ પર હુમલાની સમગ્ર ઘટના જોઈએ આ રિપોર્ટમાં...

શહેર પોલીસની કોમ્બિંગ નાઈટ દરમ્યાન ફરીએકવાર પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે....ઘટનાછે અમદાવાદના તપોવન સર્કલ પાસેની કે જ્યાં પોલીસ જ્યારે નાઈટ કોમ્બિંગમાં હતી ત્યારે એક ફોર્ચ્યુનર કાર ચાલકને રોકવા જતા તેણે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી ભાગવાનો પ્રયત્ન કર્યો..પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતા તેણે પોલીસ પર જ ગાડી ચડાવી દીધી જેમાં પોલીસ કર્મચારી ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા..અને કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો ઉલ્લેખનીય છે કે કારમાં એક મહિલા પણ સવાર હતી..

ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી અનુજ પટેલ જમીન દલાલીનું કામ કરે છે અને તેની પૂછતાછમાં પોલીસ કોમ્બિંગ જોઈને તે ડરી ગયો હોવાથી ગાડી સ્પીડમાં ભગાડી હોવાની કબૂલાત કરી રહ્યો છે..ત્યારે ચાંદખેડા પોલીસે હાલતો કાર કબજે કરી દંપતીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Night Checking Night Patrolling Law And Order અમદાવાદ પોલીસ નાઈટ ચેકિંગ નાઈટ પેટ્રોલિંગ કાયદો-વ્યવસ્થા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોઆ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »

માઈકાના વિદ્યાર્થીનો જીવ લેનાર હત્યારા પોલીસકર્મીને આજે અમદાવાદ લવાશે, સામે આવ્યા CCTVમાઈકાના વિદ્યાર્થીનો જીવ લેનાર હત્યારા પોલીસકર્મીને આજે અમદાવાદ લવાશે, સામે આવ્યા CCTVખાખીને દાગ લગાડનાર પોલીસ કર્મચારીને થશે સખત સજા..માઈકાના વિદ્યાર્થીનો જીવ લેનાર પોલીસ કર્મીને સાંજે લવાશે અમદાવાદ..આરોપીને સખત સજા થાય તેવા અપાયા નિર્દેશો...
और पढो »

અમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, ડિટેઈન થઈ શકે છે વાહનઅમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, ડિટેઈન થઈ શકે છે વાહનઅમદાવાદમાં છેલ્લાં બે-ચાર દિવસથી રસ્તાઓ પર રાત્રે પોલીસ જોવા મળી રહી છે. શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પોલીસે રાત્રિ ચેકિંગ શરૂ કર્યું છે. નિયમોનો ભંગ કરનાર લોકોના વાહનો પોલીસ ડિટેઇન કરી રહી છે.
और पढो »

ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને લૂંટ્યું!ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને લૂંટ્યું!અમદાવાદ શહેર પોલીસ ના પોલીસ કર્મીઓની તોડ કરવાની પ્રેક્ટિસ હજી બંધ થઈ નથી. ત્યારે આવા જ પ્રકારના તોડ કર્યાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કર્મીઓ દ્વારા અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોડ કર્યાની બૂમ પડી રહી છે.
और पढो »

SDM થપ્પડ કાંડ: અપક્ષ ઉમેદવારે SDMને લાફો માર્યો, ટોંકમાં ભારે બબાલ, 100 ગાડીઓ ફૂંકી મારી, 15 પોલીસકર્મી ઘાયલSDM થપ્પડ કાંડ: અપક્ષ ઉમેદવારે SDMને લાફો માર્યો, ટોંકમાં ભારે બબાલ, 100 ગાડીઓ ફૂંકી મારી, 15 પોલીસકર્મી ઘાયલવિધાનસભા પેટાચૂંટણીના અપક્ષ ઉમેદવાર નરેશ મીણાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. આરોપ છે કે નરેશ મીણાના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. આગચંપી થઈ. જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લગભગ 100 રાઉન્ડ હવાઈ ફાયર કર્યા.
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »



Render Time: 2025-02-13 22:12:36