દિવાળીની સાથે જ ઓક્ટોબર મહિનો પણ પૂરો થઈ રહ્યો છે. નવા મહિનાની શરૂઆત થશે. કેલેન્ડરનું પેજ બદલાતા જ તમારા ખિસ્સા સંબંધિત નિયમો પણ બદલાશે. પછી ભલે એલપીજી સિલિન્ડર હોય કે ક્રેડિટ કાર્ડ...1 નવેમ્બરથી તમારી આસપાસના નિયમોમાં ફેરફાર આવશે
દિવાળીની રાતથી પૈસા સંબંધિત આ નિયમોમાં મોટો ફેરફાર! LPG સિલિન્ડરથી લઈ ક્રેડિટ કાર્ડ...સરકારનો મોટો નિર્ણય
દૈનિક રાશિફળ 31 ઓક્ટોબર: કુંભ રાશિના લોકોને કાર્યમાં સફળતા મળશે, મિથુન રાશિ માટે દિવસ લાભકારક, આજનું રાશિફળYearly Horoscope: મીન રાશિના જાતકો માટે કેવું રહેશે વિક્રમ સવંત 2081, જાણો તમારૂ વાર્ષિક રાશિફળYearly Horoscope: નોકરી-ધંધામાં મળશે સફળતા, ધનલાભ પણ થશે, જાણો કુંભ રાશિ માટે કેવું રહેશે નવું વર્ષYearly Horoscope: વિદેશ જવાનું સપનું થશે પૂરુ, નોકરીમાં મળશે પ્રમોશન, જાણો મકર રાશિના જાતકો માટે કેવું રહેશે નવું...
. દર મહિનાની શરૂઆતમાં સરકારી અને બિન સરકારી કંપનીઓ પણ પોતાના નિયમોમાં ફેરફાર કરે છે. આ નિયમો વિશે સામાન્ય માણસને ખબર હોવી જરૂરી છે. કારણ કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે.ગેસ સિલિન્ડરના ભાવ નવા મહિનાની સાથે બદલાય છે. હકીકતમાં ઓઈલ કંપનીઓ દર મહિનાની શરૂઆતની સાથે જ ઓઈલના ભાવમાં ફેરફાર કરે છે. સામાન્ય રીતે સરકાર દર મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. એટલે કે 1 નવેમ્બરે પણ ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે.
Rules Change LPG Cylinder Mutual Funds Gujarati News India News Rules Change From 1 November New Rules From 1 November 1 નવેમ્બરથી નિયમોમાં ફેરફાર 1 નવેમ્બરથી બદલાશે નિયમો Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના 8 શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો મોટો નિર્ણય, નોન ટીપી જમીન માટે આપી આ છૂટGujarat Property Market : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય...
और पढो »
ગીરના સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધEco-sensitive zones for Asiatic Lions Protection, ઝી બ્યુરો/જૂનાગઢ: ગુજરાતની ઓળખ એવા એશિયાટિક લાયનના સંરક્ષણ માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો. રાજ્ય સરકારના પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આસપાસના 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
और पढो »
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
और पढो »
આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો પડશે ચાર્જCredit Card New Rules: તહેવારની સીઝન શરૂ થઈ છે ત્યારે ICICI બેંકે પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે અલગ અલગ કાર્ડના નિયમોમાં બદલાવ કરીને ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલનું પેમેન્ટ કરવાના ચાર્જમાં વધારો કર્યો છે
और पढो »
ગુજરાત સરકારનો મોટો આદેશ : સરકારી કર્મચારીઓને ફરજિયાત બનાવ્યું હેલ્મેટ, જાણો આખી માહિતીGujarat Government Big Action : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત... સરકારી કચેરીઓમાં આવતાં કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત... વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંનેના માટે ફરજિયાત
और पढो »
મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતોકેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી...
और पढो »