દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવું છે

Gujarat Government समाचार

દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવું છે
Gujarat Government SchemeDecisionનમો લક્ષ્મી પોર્ટલ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 140%
  • Publisher: 63%

Namo Lakshmi Yojana : નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી... નમો લક્ષ્મી યોજના હેઠળ ધો- 9 થી 12માં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને ચાર વર્ષોમાં કુલ ₹50 હજારની સહાય આપવામાં આવે છે...

આ યોજનાના સુચારૂ સંચાલન માટે અલગ ‘ નમો લક્ષ્મી પોર્ટલ ’ અમલી બનાવવામાં આવ્યું છેજો તમે ખાવાના શોખીન છો તો આ જગ્યાનું સ્ટ્રીટ ફૂડ મિસ ના કરતા! આંગળીઓ ચાટતા રહી જશોshadashtak yog

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશાં ભાર મૂક્યો છે. રાજ્યની વધુ ને વધુ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ સુલભ બને તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેઓએ કન્યા કેળવણી રથયાત્રા જેવી અસરકારક શૈક્ષણિક પહેલ શરૂ કરી હતી, જેના પરિણામસ્વરૂપે રાજ્યની લાખો દીકરીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી રહી છે. આ જ દિશામાં આગળ વધીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર પણ ભાર મૂક્યો છે.

a) રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા c) ઉપર અને સિવાયની જે વિદ્યાર્થિનીઓએ ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોયઆ યોજના હેઠળ ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરવા પર પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થિનીને કુલ ₹50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે:આ સહાય પૈકી, ધોરણ 9 અને 10માં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 મહિના માટે માસિક ₹500 મુજબ વાર્ષિક ₹5000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ ₹10,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના ₹10,000 ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Government Scheme Decision નમો લક્ષ્મી પોર્ટલ Namo Lakshmi Portal Educational Help Free Education Vidya Lakshmi Yojana Namo Lakshmi Yojana Namo Saraswati Yojana નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના Gujarat Girl Child Daughers વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ગુજરાત સરકાર મોટો નિર્ણય વ્હાલી દીકરી યોજના શિક્ષણમાં સહાય ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News સરકારી યોજના Sarkari Yojna Government Scheme Education Scheme

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમોગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમોGir Forest New Rules : દિવાળી તહેવારને લઇને ગીર જંગલમાં વન વિભાગનું ખાસ એલર્ટ જાહેર કરાયું છે, તેથી ગીર જંગલમાં ફરતા પહેલા આ ખાસ જાણી લેજો
और पढो »

શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનશેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »

આજથી બદલાયો ટ્રેન ટિકીટ રિઝર્વેશનનો નિયમ! મુસાફરી પહેલા જાણો બુકિંગથી લઈને કેન્સિલેશનનો નિયમઆજથી બદલાયો ટ્રેન ટિકીટ રિઝર્વેશનનો નિયમ! મુસાફરી પહેલા જાણો બુકિંગથી લઈને કેન્સિલેશનનો નિયમIndian Railway Ticket Booking Rules: નવા મહિનાની શરૂઆતની સાથે નિયમો પણ બદલાયા છે. 1 નવેમ્બરની ટ્રેન ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટિકિટ બુકિંગના નિયમોમાં 1 નવેમ્બરથી ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કર્યો છે.
और पढो »

ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »

ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »

2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપા2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 09:48:30