દીવમાં ફરવા જનારા સાવધાન, ચાકુની અણીએ બે મુસાફરો લૂંટાયા

Robbery Incident In Diu समाचार

દીવમાં ફરવા જનારા સાવધાન, ચાકુની અણીએ બે મુસાફરો લૂંટાયા
Diu NewsDiu Crime NewsDiu Robbery Incident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 117%
  • Publisher: 63%

Robbery Incident In Diu : કોઈ પણ વેકેશન હોય તેમાં પ્રવાસીઓની પહેલી પસંદ દીવ બનયું છે... દિવાળીની રજાઓમાં અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા.... ત્યારે આ વચ્ચે દીવમાં રાતના અંધારામાં બે મુસાફરોને લૂંટવાનો બનાવ બન્યો છે

Bhuna Chana: આ તકલીફ હોય તો શેકેલા ચણાનો એક દાણો પણ ન ખાવો, ખાવાથી શરીરને થાય છે ગંભીર નુકસાનAmbalal Patelદૈનિક રાશિફળ 8 નવેમ્બર: આજે દિવસની શરૂઆતથી મેષ રાશિના લોકોને લાભ મળવા લાગશે, આજનું રાશિફળ

દિવાળી વેકેશનમાં દીવ પ્રવાસીઓથી ઉભરાયું છે. આવામાં દીવ ફરવા આવનાર પર્યટકો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. બે પર્યટકો ચાકુની અણીએ લૂંટાયા છે. બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાથી બાઇક પર આવેલા બે પિતરાઇ ભાઇઓ દીવ ફરવા આવતા રાત્રિના સમયે લૂંટાયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ દીવની તમામ હોટલ હાઉસફુલ છે. રાત્રિના સમયે દીવમાં દિવાળીની સીઝન હોવાથી રહેવા હોટેલ રૂમ નહિ મળતાં રૂમ આપવાના બહાને બંને યુવકોને અન્ય બાઈક પર આવેલા બે શખ્સોએ લૂંટ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diu News Diu Crime News Diu Robbery Incident Diu Robbery દીવ ન્યૂઝ દીવ ક્રાઈમ ન્યૂઝ દીવ લૂંટ ઘટના દીવમાં લૂંટ Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: આ હિલ સ્ટેશને ફરવા જાઓ તો ચા પીતા પહેલા સાવધાન...યુવક ચામાં થૂંકતો જોવા મળ્યો, જુઓ VideoViral Video: આ હિલ સ્ટેશને ફરવા જાઓ તો ચા પીતા પહેલા સાવધાન...યુવક ચામાં થૂંકતો જોવા મળ્યો, જુઓ Videoહિલ સ્ટેશનો પર ફરવાનો જો તમને ખુબ શોખ હોય તો આ સમાચાર વાંચીને તમને આઘાત લાગી શકે છે. કારણ કે આ એક એવા હિલ સ્ટેશનથી સમાચાર આવ્યા છે જ્યાં ગુજરાતીઓનો પણ જમાવડો હોય છે.
और पढो »

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાંJammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાંJammu Kashmir: કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધી ચૂકી છે જેના કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે સૈનિકનો પણ સમાવેશ થાય છે.
और पढो »

જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનજિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »

દિલ્હીમાં દિવાળી પર ડબલ મર્ડર, પહેલા પગે લાગ્યા અને પછી ગોળી મારી...ઘટના CCTVમાં કેદદિલ્હીમાં દિવાળી પર ડબલ મર્ડર, પહેલા પગે લાગ્યા અને પછી ગોળી મારી...ઘટના CCTVમાં કેદસ્કૂટીથી આવેલા બે હથિયારબંધ લોકોએ 40 વર્ષના વ્યક્તિ અને તેના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી જ્યારે તેમનો પુત્ર ફાયરિંગમાં ઘાયલ થયો.
और पढो »

PM મોદી કચ્છમાં જવાનો સાથે ઉજવશે દિવાળી, ગુજરાતની ધરતીથી PAKને આપ્યો આ મેસેજPM મોદી કચ્છમાં જવાનો સાથે ઉજવશે દિવાળી, ગુજરાતની ધરતીથી PAKને આપ્યો આ મેસેજપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય એક્તા દિવસના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો.
और पढो »

અમદાવાદનો ખતરનાક કિસ્સો! બે બાળકો સ્કૂલથી આવીને સીધા સૂઈ જતા, તપાસ કરી તો શરીરમાંથી ડ્રગ્સ મળ્યુંઅમદાવાદનો ખતરનાક કિસ્સો! બે બાળકો સ્કૂલથી આવીને સીધા સૂઈ જતા, તપાસ કરી તો શરીરમાંથી ડ્રગ્સ મળ્યુંDrugs Addiction Case : સ્કૂલનાં બાળકો કોકેઈન લેતાં હતાં કે કોઈ આપી રહ્યું હતું? અમદાવાદના બે બાળકોનો ચોંકાવનારો કિસ્સો
और पढो »



Render Time: 2025-02-16 02:07:16