Viral Video: આ હિલ સ્ટેશને ફરવા જાઓ તો ચા પીતા પહેલા સાવધાન...યુવક ચામાં થૂંકતો જોવા મળ્યો, જુઓ Video

Viral Video समाचार

Viral Video: આ હિલ સ્ટેશને ફરવા જાઓ તો ચા પીતા પહેલા સાવધાન...યુવક ચામાં થૂંકતો જોવા મળ્યો, જુઓ Video
Spitting In TeaTeaMussoorie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

હિલ સ્ટેશનો પર ફરવાનો જો તમને ખુબ શોખ હોય તો આ સમાચાર વાંચીને તમને આઘાત લાગી શકે છે. કારણ કે આ એક એવા હિલ સ્ટેશનથી સમાચાર આવ્યા છે જ્યાં ગુજરાતીઓનો પણ જમાવડો હોય છે.

Viral Video : આ હિલ સ્ટેશને ફરવા જાઓ તો ચા પીતા પહેલા સાવધાન...યુવક ચામાં થૂંકતો જોવા મળ્યો, જુઓ Video

health200 વર્ષ બાદ દશેરા પર બનશે શુભ રાજયોગ, આ જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, કરિયર-કારોબારમાં લાભનો યોગદિવાળી પહેલા શુક્ર-ગુરૂએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનના ઢગલા થશે, કરિયરમાં પણ લાભ ઉત્તરાખંડના મસૂરીમાં ચામાં થૂંક ભેળવીને વેચનારા ચાવાળાના મેલા ઈરાદાનો પર્દાફાશ થયો છે. આ જઘન્ય ઘટનાનો વીડિયો સામે આવતા જ હડકંપ મચી ગયો છે. ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે મસૂરી પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. અત્રે જણાવવાનું કે આ ઘટના કોઈ પર્યટકના કેમેરામાં કેદ થઈ ગઈ જેમાં જોઈ શકાય છે કે યુવક ચામાં થૂંકી રહ્યો છે. હાલ બંને આરોપી ફરાર છે.મસૂરી પહાડોનું શહેર કહેવાય છે. અહીં પર્યટકોનો જમાવડો રહે છે. અનેક સ્ટોલ હોય છે જ્યાં લોકો ચા પીવે છે. મેગી પણ ખાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Spitting In Tea Tea Mussoorie Hill Station India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમેરિકાના ગ્રીન કાર્ડની લાલચમાં મળ્યો કેદી નંબર, કબૂતરબાજીમાં આ રીતે ફસાયો આણંદનો એક યુવકઅમેરિકાના ગ્રીન કાર્ડની લાલચમાં મળ્યો કેદી નંબર, કબૂતરબાજીમાં આ રીતે ફસાયો આણંદનો એક યુવકબોગસ પાસપોર્ટ પર અમેરિકાથી અમદાવાદ આવેલા આણંદના યુવકની પોલીસે કરી ધરપકડ કરી છે. UPના મુસ્લિમ યુવકના પાસપોર્ટના આધારે અમદાવાદ આવતા યુવક ઝડપાયો હતો. અમેરિકામાં 24 વર્ષ રહ્યાં બાદ ગ્રીનકાર્ડ મેળવવા યુવકે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો.
और पढो »

Eye: કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોરEye: કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોરEye: મોટાભાગના લોકો આંખની કેટલીક સમસ્યાને સામાન્ય ગણી તેને ઈગ્નોર કરે છે. જેમકે આંખ લાલ થઈ જવી, ખંજવાળ આવવી, ડ્રાયનેસ, આંખમાં દુખાવો વગેરે સમસ્યા પર ધ્યાન આપતા નથી. પરંતુ આ સમસ્યાઓ કેટલીક વખત શરીરમાં વધતી જીવલેણ બીમારીનો સંકેત પણ હોય શકે છે.
और पढो »

ચા અંગે ચોંકાવનારો રિપોર્ટ! રોજ તમારા 36 અંગોની પથારી ફેરવે છે ચા, થાય છે અનેક બીમારીઓચા અંગે ચોંકાવનારો રિપોર્ટ! રોજ તમારા 36 અંગોની પથારી ફેરવે છે ચા, થાય છે અનેક બીમારીઓSide Effects of Tea: દારૂથી પણ ખતરનાક છે ચા ની લત! દિવસમાં 2 કપથી વધુ ચા પીતા લોકો ખાસ વાંચે. દિવસમાં 2 કપ કરતા વધુ ચા પીવાની આદત હોય તો તમને થઈ શકે છે આ ગંભીર તકલીફો. વધુ ચા પીનારાનો ગમે ત્યારે પાકી શકે છે વીમો! જાણો શું કહે છે નિષ્ણાતો....
और पढो »

Gold Rate Today: આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ! સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ! સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આજે નવા સપ્તાહના પહેલા દિવસે પણ ઓપનિંગ રેટમાં ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી પરંતુ ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટીને બંધ થયા.
और पढो »

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાઅમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »

Stock Market Crash: લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણStock Market Crash: લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણગ્લોબલ અને ઘરેલુ ટ્રિગર્સના પગલે બજારમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ મોટા કડાકા સાથે બંધ થયા.
और पढो »



Render Time: 2025-02-19 08:16:41