Ambaji Temple: અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. તંત્ર- ચુડામણીમાં આ 51 શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે કારણ કે અહીં માનું હૃદય પડ્યું હતું.
દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મૂર્તિ નહીં પણ વિસાયંત્રની થાય છે પૂજા, ભાદરવી પૂનમે 10 લાખ લોકો આવે છે દર્શને
સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસાયંત્રની પૂજા થાય છે. દાંતા સ્ટેટ સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાની પૂજા કરે છે, પૂજા કરવા માટે ભટ્ટજીએ દીક્ષિત બનવું પડે છે. વર્ષ ૧૯૮૫ થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું.
Ambaji Temple Gujarat Gabbar Hill Gabbar Gabbar Parvat Banaskantha Bhadarvi Poonam 2024 Ambaji Bhadarvi Poonam 2024 51 Shakti Peeths In Gabbar Parvat 51 Shakti Peeth In Ambaji Gabbar Hill Ambaji Gabbar Parvat Ambaji History Of Gabbar Parvat Ambaji Temple Banaskantha Gabbar Ambaji Story Bhadarvi Poonam 2024 Date Bhadarvi Poonam Fair 2024 Bhadarvi Poonam Melo Bhadarvi Poonam Mela 2024 Ambaji Melo 2024 Idol In Shaktipeeth Ambaji અંબાજી મંદિર ગુજરાત ગબ્બર હિલ ગબ્બર ગબ્બર પર્વત બનાસકાંઠા ભાદરવી પૂનમ 2024 અંબાજી ભાદરવી પૂનમ 2024 ગબ્બર પર્વતમાં 51 શક્તિપીઠ અંબાજીમાં 51 શક્તિપીઠ ગબ્બર હિલ અંબાજી ગબ્બર પર્વત અંબાજી ગબ્બર પર્વત ઇતિહાસ અંબાજી મંદિર બનાસકાંઠા ગબ્બર અંબાજી વાર્તા ભાદરવી પૂનમ 2024 તારીખ ભાદરવી પૂનમ મેળો 2024 ભાદરવી પૂનમ મેળો ભાદરવી પૂનમ મેળો 2024 અંબાજી મેળો 2024 ભાદરવી પૂનમ મહામેળો 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »
સાતમના દિવસે ઠંડું ખાવું જોઈએ કે નહિ તે વિશે ડોક્ટરનું શું કહેવું છે, આ સલાહને અવગણતા નહિimportance of shitala satam : આજે શીતળા સાતમનું પાવન પર્વ,,, સંતાનના રક્ષણ માટે બહેનો શીતળા માતાની કરે છે પૂજા-અર્ચના,,, આજના દિવસે લોકો જમે છે ઠંડુ ભોજન...
और पढो »
મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિભરત જૈન નામનો ભિખારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈના રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
और पढो »
ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
और पढो »
વરસાદમાં ગુજરાતના આ શહેરમાં રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચા અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યાં મગર!Crocodile in Gujarat: ગુજરાતમાં હાલ અત્ર તત્ર સર્વત્ર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યનું એક શહેર એવું પણ છે જ્યાં વરસાદમાં નદી ઓવરફલો થતા રોડ રસ્તાઓ પર શરૂ થઈ જાય છે મગરનું રાજ...જીહાં જાણીને નવાઈ લાગશે પણ આ શહેરમાં એક-બે નહીં પણ 1000 કરતા વધુ મગર વસે છે.
और पढो »
ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
और पढो »