Relationship: શું તમે જાણો છોકે, પુરુષોની કઈ વાતની દિવાની હોય છે મહિલાઓ? પુરુષોમાં એવી કઈ ખૂબી હોય છે જે મહિલાઓને હોય છે ખુબ પસંદ? જાણો આવા અનેક સવાલોના રોચક જવાબો...
Bound Phenolicsઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રીસામાન્ય રીતે રિલેશનશિપમાં પુરુષો માટે સેક્સ સૌથી મહત્ત્વની બાબત હોય છે. જ્યારે સ્ત્રીઓ માટે પ્રેમ. નિષ્ણાતો કહે છેકે, સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેક્સ આપે છે. જ્યારે પુરુષ સેક્સ મેળવવા માટે પ્રેમ આપે છે. દુનિયાના મોટા મોટા દેશોમાં આ બાબત પર અનેક વાર રિસર્ચ થઈ ચુકી છે.
આ સંશોધનમાં પાર્ટનરના વ્યવહારમાં સેન્સ ઓફ હ્યુમર અને સેક્સ્યુઅલ સેટિસફેક્શન જેવી ક્વોલિટી શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ કેટલાક લોકોનું એવુ જ માનવું છે કે તેમનો પાર્ટનર તેમના મિત્રો અથવા પરિવાર પ્રત્યે કેવું રિએક્ટ કરે છે આ ઘણુ જ મહત્વનું છે. યુનિવર્સિટી ઓફ નિકોસિયાના આ આંકડા પર બ્રિટનની ટોપ રિલેશનશીપ ચેરિટી રિલેટીના પ્રમુખના અમાંડા મેજરને કોઈ આશ્વર્ય નથી.
સ્ટડીમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું હતુ કે તે પોતાના પાર્ટનરમાં કયા ગુણોને સર્વોપરી માને છે. જેમકે તેમના ભરોસાપાત્ર અથવા વફાદાર હોવુ અથવા ફરી સમાધાન કરવાની પ્રવૃત્તિ અથવા જીવન પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં તે કેટલા સકારાત્મક હતાં. સ્ટડીમાં મહિલાઓથી વધુ પુરુષોએ એવુ માન્યુ કે એક સફળ રિલેશનશીપ માટે સેક્સ્યુઅલ સેટિસફિક્શન અને સમાધાન કરવાની યોગ્યતા વધુ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ મહિલાઓએ એ વાતને વધુ પ્રાથમિકતા આપી કે તેમનો પાર્ટનર તેમને કમિટેડ હોવો જોઈએ.
Partner Love Feelings Bonding Money Home Family પુરુષો મહિલાઓ પૈસા સંબંધો વ્યવહાર વિશ્વાસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Triphala Powder: સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરી પી લેવો આ આયુર્વેદિક પાવડર, સ્કીન રહેશે હેલ્ધી અને યંગTriphala Powder: આજે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવીએ જેનું સેવન નિયમિત કરવાની શરૂઆત કરશો તો ત્વચા સંબંધિત સમસ્યા પણ નહીં થાય અને ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
और पढो »
Google Maps ની આ સુવિધાઓ ખૂબ જ ઉપયોગી છે, જાણી લેશો તો નહીં થાઓ હેરાનGoogle Maps Useful Features: Google Maps એ માત્ર એક નકશો નથી, પરંતુ તે એક શક્તિશાળી સાધન છે જે તમારી મુસાફરીને સરળ અને મનોરંજક બનાવે છે. ભલે તમે નવા શહેરમાં હોવ અથવા તમારા પોતાના શહેરમાં રોમિંગમાં હોવ, Google Maps પાસે ઘણી સુવિધાઓ છે જે તમને મદદ કરી શકે છે. ગૂગલ મેપ્સ એ ગૂગલની ઇન-હાઉસ એપ્લિકેશન છે જે ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી છે.
और पढो »
દિવાળી પર સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન; ટ્રસ્ટનું છે આ વિશેષ આયોજનSomnath temple: સનાતન ધર્મમાં સૌભાગ્યની દાયિની દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની પૂજા કરીને એમના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. રિદ્ધિસિદ્ધીના દાતા શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે નવા રોજમેળનું પૂજન કરી અને વેપારીઓ અને પરિવારો નવા વર્ષના આર્થિક વ્યવહારોની શરૂઆત કરતા હોય છે.
और पढो »
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંતમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.
और पढो »
હે ભગવાન! ટ્યૂશન ટીચરે કાન પાસે એટલા જોરથી ઝાપટ મારી, 10 વર્ષની બાળકી હાલ વેન્ટિલેટર પરઆ સમાચાર જાણીને તમારું લોહી ઉકળી જશે. આ શું થઈ રહ્યું છે? આ સમાચાર સામે આવતા જ દેશમાં આક્રોશ વ્યાપી ગયો છે. મહારાષ્ટ્રના પાલઘરના નાલાસોપારાની એક 10 વર્ષની બાળકી હાલ વેન્ટિલેટર પર છે. તેને ગંભીર બ્રેઈન ઈન્જરી થઈ છે.
और पढो »
માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »