હાલ માથુફાડી નાંખે એવી ગરમીમાં શ્રમિકો કામ કરતા હોય છે. ખાસ કરીને કંસ્ટ્રકશનના કામમાં કામ કરતા શ્રમિકોની હાલત દયનીય બની જાય છે. ઘણાં શ્રમિકો પૈસા કમાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને અગન ભટ્ટી સમાન ગરમીમાં કામ કરતા હોય છે.
આવા શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત સરકારે મહત્ત્વની ગાઈડલાઈન જાહેર કરી છે.આગળ વધ્યું વાવાઝોડું : આંધી તોફાન સાથે ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વચ્ચે, મોટું સંકટ આવ્યું માથેentertainment newsઆજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશે
ગુજરાતમાં સતત વધી રહ્યો છે ગરમીનો પ્રકોપ. વધતા જતા ગરમીના પ્રકોપને પગલે તંત્ર દ્વારા પણ યલો, ઓરેન્જ અને વધુ ડેન્ઝર સ્થિતિ હોય ત્યાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પેટીયું રળતા શ્રમિકો માટે સરકાર મહત્ત્વનો આદેશ કર્યો છે. હવેથી ગરમીના સમયમાં મજૂરો, શ્રમિકો, કામદારોને બપોરના 4 કલાક કામમાંથી મુક્તિ આપવી પડશે.
જીહાં, બપોરના સમયમાં ધોમધખતી ગરમી અને હીટવેવની અસર થતી હોય છે. આવી સ્થિતિમાં માથુફાડી નાંખે એવી ગરમીમાં શ્રમિકો કામ કરતા હોય છે. ખાસ કરીને કંસ્ટ્રકશનના કામમાં કામ કરતા શ્રમિકોની હાલત દયનીય બની જાય છે. ઘણાં શ્રમિકો પૈસા કમાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને અગન ભટ્ટી સમાન ગરમીમાં કામ કરતા હોય છે. આવા શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત સરકારે મહત્ત્વની ગાઈડલાઈન જાહેર કરી છે.
Gujarat Heatwave Gujarat News Gujarat Government Construction Sites Workers Not To Work In Noon Government Orders સરકારી ઓર્ડર સરકારનો આદેશ ગરમી હીટવેવ કંસ્ટ્રક્શન સાઈટ બિલ્ડર નિયમો શ્રમિકો માટે ખાસ વ્યવસ્થા ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય; વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળશે આ ઓપ્શનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુ નો ઓપ્શન આપ્યો છે. માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગી વિદ્યાર્થીઓને મળશે.
और पढो »
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »
હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
और पढो »
ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડેધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે.
और पढो »
વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો; પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ કરાવ્યો બ્લાસ્ટસાબરકાંઠાના વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક આવ્યો છે. વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી લીધી છે.
और पढो »