નવસારીના બંટી-બબલીનો ચર્ચીત કિસ્સો; સોના-ચાંદી અને પૈસા છોડીને એવી વસ્તુની ચોરી કરતા કે...

Breaking News समाचार

નવસારીના બંટી-બબલીનો ચર્ચીત કિસ્સો; સોના-ચાંદી અને પૈસા છોડીને એવી વસ્તુની ચોરી કરતા કે...
GujaratGujarati NewsNavsari
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

છેલ્લા ઘણાં સમયથી નવસારીના બંધ પડેલા અને જૂનવાણી મકાનોમાં ચોરીના બનાવો વધ્યાં હતા. ત્યારે ફરી શહેરના ઝવેરી સડક નજીક પૂર્ણા માતાજી મંદિર પાસેના મોરાર સ્ટ્રીટના બંધ મકાનમાંથી ચોરી થઈ. ચોરીના બનાવની જાણ થતાં મકાન માલિકે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

Agriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડછાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી એક આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદCars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, જાણી લો કિંમત અને મોડલ

નવસારીમાંથી એક અનોખા બંટી બબલી ચોર પકડાયા છે. આ બંટી બબલી ચોર બંધ મકાનને ટાર્ગેટ તો કરતા, પરંતુ સોના-ચાંદી કે પૈસાની ચોરી કરતા નહીં. આ પહેલા પણ આ ચોર ટોળકી પોલીસના હાથે પકડાઈ ચુકી હતી, ત્યારે ફરી આ ચોર ટોળકીએ બંધ મકાનોને ટાર્ગેટ કરતા હવે પોલીસ પકડમાં આવી ગઈ છે. ત્યારે બંટી બબલી ચોર ટોળકી સોના-ચાંદી અને પૈસા છોડીને એવી તો કંઈ વસ્તુની ચોરી કરતા હતા.

ફરિયાદ મળતાં જ નવસારી ટાઉન પોલીસ હરકતમાં આવી, પોલીસે બનાવના સ્થળ અને આસપાસના CCTVની તપાસ આદરી. CCTVમાં પોલીસને શંકાસ્પદ યુવક અને યુવતી દેખાયા, જેઓ પોટલામાં કઈક વસ્તુ બાંધીને જતાં હતા. CCTVમાં જે લોકો દેખાયા હતા, તે અગાઉ પણ ચોરીમાં પકડાઈ ચુક્યા હતા. જેથી આરોપીઓને પકડીને તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.પોલીસ પકડમાં આવેલા બંટી બબલી રૂપિયા કે સોનાની ચોરી નહોતા કરતા, પરંતુ તેઓ માત્રને માત્ર જૂના મકાનોને ટાર્ગેટ કરીને પિત્તળના વાસણો જ ચોરી જતાં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Navsari Unique Bunty Bubble Thief Navsari News નવસારી અનોખા બંટી બબલી બંધ મકાનને ટાર્ગેટ સોના-ચાંદી પૈસાની ચોરી ઘરમાં હાથફેરો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

8th Pay Commission: ક્યારે બનશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓએ આ સમાચાર ખાસ જાણવા જરૂરી છે8th Pay Commission: ક્યારે બનશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓએ આ સમાચાર ખાસ જાણવા જરૂરી છે8th Pay Commission latest news: એકબાજુ જ્યાં એવી ચર્ચા છે કે 8મું પગાર પંચ આવશે કે નહીં. ત્યાં હવે એ વાતે જોર પકડ્યું છે કે 8માં પગાર પંચના સમયે જ કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે અને આ વધારો છઠ્ઠા પગાર પંચમાં થયેલા વધારા કરતા પણ મોટો હોઈ શકે છે.
और पढो »

સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતોસાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતોsaat phere: સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર સંસ્થા છે અને તેને નાચવા-ગાવા ના સામાજિક આયોજનની માફક લેવામાં ન આવે.
और पढो »

Gold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: આવતી કાલે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ છે અને તે પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને હાશકારો થયો છે.
और पढो »

Gold Rate Today: સોનામાં સતત ઉતાર ચડાવ, આજે વળી પાછો ભાવમાં ભડકો, તમ્મર આવી જાય તેવો થઈ ગયો ભાવGold Rate Today: સોનામાં સતત ઉતાર ચડાવ, આજે વળી પાછો ભાવમાં ભડકો, તમ્મર આવી જાય તેવો થઈ ગયો ભાવસોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. આજે ફરીથી એકવાર સોનામાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. વાત જાણે એમ છે કે અમેરિકામાં અંદાજા કરતા વધુ ખરાબ આંકડા આવ્યા બાદ બોન્ડ યીલ્ડમાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને આ બધા વચ્ચે ગ્લોબલ બજારોમાં ગોલ્ડના ભાવ વધી ગયા છે.
और पढो »



Render Time: 2025-02-16 01:11:48