નેતાજી આ શું બોલ્યા? ભાજપમાં ચાલતા વિવાદ મુદ્દે પૂછતાં રૂપાલાએ કહ્યું; હવે રહેવા દયો...

Gujarat समाचार

નેતાજી આ શું બોલ્યા? ભાજપમાં ચાલતા વિવાદ મુદ્દે પૂછતાં રૂપાલાએ કહ્યું; હવે રહેવા દયો...
Gujarati NewsRajkotLoksabha Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

કાઠી સમાજે તેમજ આજે સૂર્ય ઉપાસનાનો મોટો પર્વ છે. સાથે પરસોતમ રૂપાલાને ભાજપમાં ચાલતા વિવાદ બાબતે પૂછતાં રૂપાલાએ કહ્યું હવે રહેવા દયો, કહી ચાલતી પકડી હતી. સાથે જ જેતપુર કાઠી સમાજે પરસોતમ રૂપાલાનું ઢોલ નગારા અને ફુલહારથી સ્વાગત કર્યું હતું.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતાં ગામમાં એક શતાબ્દી મહોત્સવ સાથે ભાગવત કથાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રૂપાલાએ જેતપુર શહેરના ધારેશ્વર પાસે આવેલ ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરે દર્શન કર્યા હતા અને સૂર્ય દાદાના મંદિરના દર્શન અને આશીર્વાદ લીધા હતા.

ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતાં ગામમાં એક શતાબ્દી મહોત્સવ સાથે ભાગવત કથાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ શતાબ્દી મહોત્સવમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી. સાથે જ પરશોત્તમ રૂપાલા પ્રેમગઢ ગામથી નીકળીને રાજકોટ તરફ જતા સમયે પરશોત્તમ રૂપાલાએ જેતપુર શહેરના ધારેશ્વર પાસે આવેલ ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરે દર્શન કર્યા હતા અને સૂર્ય દાદાના મંદિરના દર્શન અને આશીર્વાદ લીધા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Rajkot Loksabha Election 2024 Election 2024 BJP Sun Temple Parasotam Rupala Kshatriya Kathi Samaj Jetpur પરસોતમ રૂપાલા પ્રેમગઢ જેતપુર શતાબ્દી મહોત્સવ જેતપુરના ક્ષત્રિય કાઠી સમાજ પરસોતમ રૂપાલાએ દર્શન કર્યા સૂર્ય ઉપાસનાનો મોટો પર્વ રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
और पढो »

ક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યોક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યોParsottam Rupala Controversy : આણંદમાં ગુરુવારે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ દોહરાવી, ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રખાશે, ક્ષત્રિય આગેવાનોએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
और पढो »

મુંબઈ કા કિંગ કૌન...આ ડાયલોગના બદલે હકીકતમાં શું બોલ્યા હતા મનોજ બાજપાઈ?મુંબઈ કા કિંગ કૌન...આ ડાયલોગના બદલે હકીકતમાં શું બોલ્યા હતા મનોજ બાજપાઈ?Manoj Bajpayee Birthday: આજ બોલીવુડના શાનદાર કલાકાર મનોજ બાજપાઈનો જન્મ દિવસ છે. તેમના જન્મ દિન પર જાણીએ તેમના સૌથી ફેમસ ડાયલોગ પાછળની સાચી કહાની...
और पढो »

Photos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી અનુપમા સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?Photos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી અનુપમા સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારબાદ હવે લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે રૂપાલી ગાંગુલી કદાચ અનુપમા ટીવી શો છોડી શકે છે. અત્રે જણાવવાનું કે એવા અનેક કલાકારો છે જેમણે રાતો રાત અનુપમાને અલવિદા કરી હતી.
और पढो »

Anupama: અનુપમાના ચાહકો માટે આઘાતજનક સમાચાર, આ દમદાર કલાકારે શોને કર્યું અલવિદા, હવે શું થશે પાત્રનું?Anupama: અનુપમાના ચાહકો માટે આઘાતજનક સમાચાર, આ દમદાર કલાકારે શોને કર્યું અલવિદા, હવે શું થશે પાત્રનું?અનુપમા સીરિયલ લોકોને ખુબ ગમતી સીરિયલોમાંથી એક છે. તેના દરેક પાત્રનો એક અલગ ચાહક વર્ગ છે. અનુપમા સીરિયલની જેમ જ કલાકારોના જીવનમાં પણ આજકાલ અનેક નવાજૂની જોવા મળી રહી છે. સીરિયલના લીડ કલાકાર રૂપાલી ગાંગુલી વિશે અચાનક એવા સમાચાર આવ્યા કે તેણે ભાજપ જોઈન કર્યું અને લોકસભા ચૂંટણીમાં પ્રચાર પણ કરશે.
और पढो »

રૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યુંરૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યુંગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન રૂપાલા સૌથી વધુ ચર્ચામાં રહ્યાં હતા. રૂપાલાએ ક્ષત્રિયો પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આ વિવાદ શરૂ થયો હતો. રૂપાલાએ આ મુદ્દે મતદાન પૂર્ણ થવાના બીજા દિવસે ફરી માફી માંગી છે. પરંતુ ક્ષત્રિયોએ તેમની માફીનો સ્વીકાર કર્યો નથી.
और पढो »



Render Time: 2025-02-19 09:16:08