પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે

Personal Finance समाचार

પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે
Saving MoneyInvestmentSalary
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

Saving Tips : અનેક લોકો સાથે એવું થાય છે કે, પગાર આવતા જ બે દિવસમાં જ પૂરો થઈ જાય છે... જો આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો એક્સપર્ટસની સલાહ અપનાવો

Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!daily horoscopeનોકરિયાત વર્ગના દરેક વ્યક્તિની મોટી તકલીક એ હોય છે કે, તેઓ આખો મહિનો પગાર ની રાહ જુએ છે. પરંતુ જેમ પગાર આવે છે, તો તે ક્યાં જતો રહે છે તે જ ખબર પડતી નથી. અનેક લોકોના રૂપિયા પાંચ દિવસમાં જ પૂરા થઈ જાય છે. આવામાં જરૂરી છે કે, મહિનાનું સેલેરીનું સ્પેશિયલ બજેટ બનાવવામાં આવે. તેના હિસાબે ખર્ચો કરવામાં આવે.

જેમાં ફિલ્મ જોવી, પાર્લર જવું, શોપિંગ કરવું, બહારનું ખાવું, પોતાના શોખ પૂરા કરવા વગેરે સામેલ છે.તેનો ત્રીજો અને છેલ્લો ભાગ 20 ટકા છે, જે આ નિયમ અનુસાર બચત માટે રાખવો જોઈએ. આ નાણાંનો ઉપયોગ તમારા નિવૃત્તિ આયોજન, બાળકોના ઉચ્ચ શિક્ષણ, બાળકોના લગ્ન અને ઈમરજન્સી ફંડ માટે થવો જોઈએ.ધારો કે તમારી માસિક કમાણી 50 હજાર રૂપિયા છે. આવી સ્થિતિમાં, 50-30-20 ના નિયમ અનુસાર, તમારે ઘરની જરૂરિયાતો પર 50 ટકા એટલે કે 25 હજાર રૂપિયા ખર્ચવા જોઈએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Saving Money Investment Salary 50-30-20 Formula All Your Worth: The Ultimate Lifetime Money Plan Saving Plans Saving Ideas 50-30-20 નિયમ પગાર બચત પર્સનલ ફાઈનાન્સ ઈન્વેસ્ટમેન્ટ રોકાણ પગારમાં બચત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »

ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »

મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
और पढो »

Blackheads: માત્ર 5 મિનિટમાં નાક પરના બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ, અપનાવો આ ઘરેલુ ઉપાયBlackheads: માત્ર 5 મિનિટમાં નાક પરના બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ, અપનાવો આ ઘરેલુ ઉપાયBlackheads: ઘણી વખત બ્લેકહેડ્સ કાઢવામાં તકલીફ પણ થાય છે પરંતુ આ ઘરેલુ ઉપાય અપનાવશો તો કોઈ પણ પ્રકારની તકલીફ પણ નહીં થાય. આજે તમને એક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તુરંત જ બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.
और पढो »

અહીં લગ્ન પહેલાં જ 40 ટકા છોકરીઓ થઈ જાય છે પ્રેગનન્ટ, 16 વર્ષે કરે છે ગ્રાન્ડ પાર્ટી!અહીં લગ્ન પહેલાં જ 40 ટકા છોકરીઓ થઈ જાય છે પ્રેગનન્ટ, 16 વર્ષે કરે છે ગ્રાન્ડ પાર્ટી!અમેરિકાએ દુનિયાના બીજા દેશોની સરખામણીએ સૌથી મોર્ડન દેશ છે. વિકસીત દેશ છે. અહીંના લોકોની લાઈફસ્ટાઈલ પણ એટલી જ મોર્ડન છે. અહીં છોકરીઓ પણ કોઈપણ રોકટોક વિના પોતાની મરજીથી જીવે છે. ઈચ્છા થાય ત્યારે પાર્ટી કરે અને ઈચ્છા થાય ત્યારે અહીંની છોકરીઓ બદલી નાંખે છે પોતાનો લાઈફ પાર્ટનર...
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »



Render Time: 2025-02-19 13:34:46