Padminiba Vala Angry : અમદાવાદમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં હોબાળો.... કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ કર્યો હંગામો... સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિનીબાએ દર્શાવ્યો વિરોધ... અમારું સન્માન નથી જાળવવામાં આવતુઃ પદ્મિનીબા...
4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશેUric Acid: યુરિક એસિડને દવા વિના કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ 5 જડીબુટ્ટીઓ, કોઈપણ 1 નું કરવું સેવનલોકસભાની ચૂંટણીમાં એક મંચ પર આવેલા ક્ષત્રિયો હવે ફરી એક થયા છે. અમદાવાદ ક્ષત્રિયોના મોટા સંમેલન નું આયોજન થયું છે. સમસ્ત ક્ષત્રિય સમાજ ને એક કરવાના હેતુથી આ સંમેલન યોજાયું છે. સંમેલન માં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત કરાઈ.
તો ભાવનગર રાજવી વિજયરાજસિંહ ગોહિલે કહ્યું કે, સમસ્ત ક્ષત્રિય સમાજ એક થયો છે તે ખુશીની વાત છે. હવે તમામ સંગઠનો એક છત્રછાયા હેઠળ કામ કરશે. ક્ષત્રિયોને સારી તક મળે તે માટે કામ કરવામાં આવશે. આ સંગઠન રાજનીતિ માટે કામ નહીં કરે. રાજકીય વાતોથી સંગઠનની દિશા બદલાતી હોય છે. છેલ્લા ૧૫ વર્ષથી ભારતરત્ન આપવામાં આવે એ માટે માંગ થઈ રહી છે.
Shankersinh Vaghela શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય મંચ સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચ રાજપૂત સમાજ Rajput Samaj Kshatriya Samaj Ahmedabad News Kshatriya Samaj Power Show Royal Vijayraj Singh Gohil Convention અમદાવાદ સમાચાર ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન રાજવી વિજયરાજસિંહ ગોહિલ સંમેલન ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News પદ્મીનીબા વાળા Padminiba Vala પદ્મિનીબા ફરી ભડક્યાં
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયાGujarat Cabinet Expansion : પીએમ મોદીએ વડસર એરફોર્સ સ્ટેશનનો કાર્યક્રમ રદ કરીને રાજભવન જવાનું નક્કી કર્યું, અને રાજભવનમાં બેઠકોનો ધમધમાટ કર્યો, તેનાથી ફરી ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ વહેતી થઈ
और पढो »
અમદાવાદમાં શુક્રવારે રજવાડાઓનું મહાસંમેલન યોજાશે, ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની થશે રચના20 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે અમદાવાદમાં ક્ષત્રિય સમાજના રજવાડાઓનું મહાસંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં સમાજને મદદરૂપ થવા માટે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવશે.
और पढो »
મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક આવેલ લાખવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાએ અનોખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
और पढो »
ફરી પેટ્રોલ-ડીઝલે ફેરવી પથારી! તહેવારો આવતા જ તેલ કંપનીઓએ કર્યો ભાવમાં ભડકોPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
और पढो »
ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુChinese Garlic is Banned in India : વાયા ઉપલેટા થઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનાનુ લસણ આવ્યું, સત્તાધીશો તપાસનો ધમધમાટ શરૂ કર્યો કે કેવી રીતે અને કોણ આ લસણ લાવ્યું
और पढो »
સલમાન ખાને પહેલીવાર ગંભીર ઈજાને લઈને તોડ્યું મૌન, દર્દથી કણસતો જોવા મળ્યો હતો ભાઈજાનSalman Khan Health Update : સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા ખુદ એક્ટરે આ અંગેનો ખુલાસો કર્યો
और पढो »