પપ્પા, સાહેબ મારી સાથે ગંદી હરકતો કરે છે, પાટણની શાળાની વિદ્યાર્થિનીઓનો આક્ષેપથી હડકંપ

Gujarat समाचार

પપ્પા, સાહેબ મારી સાથે ગંદી હરકતો કરે છે, પાટણની શાળાની વિદ્યાર્થિનીઓનો આક્ષેપથી હડકંપ
PatanSchool PrincipalMolesting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

શાળામાં અભ્યાસ કરતી ભોગ બનનાર વિદ્યાર્થીનીઓએ જ્યારે સમગ્ર ઘટના બાબતે પોતાના વાલીને કરતા આચાર્યની કાળી કરતૂતનો કાંડ ખુલતા રોષે ભરાયેલ વાલીઓ શાળા ખાતે પહોંચ્યા હતા અને લંપટ આચાર્યને સબકના પાઠ ભણાવી હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે પોસ્કો તેમજ એટ્રોસીટી એકટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની...

શાળામાં અભ્યાસ કરતી ભોગ બનનાર વિદ્યાર્થીનીઓએ જ્યારે સમગ્ર ઘટના બાબતે પોતાના વાલીને કરતા આચાર્યની કાળી કરતૂત નો કાંડ ખુલતા રોષે ભરાયેલ વાલીઓ શાળા ખાતે પહોંચ્યા હતા.100 વર્ષ બાદ ધનતેરસ પર બની રહ્યાં છે 5 દુર્લભ યોગ, આ જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા, કરિયરમાં પ્રગતિનો યોગઆવી આફતો આવશે! આગામી દસકો ખુબ જ ખરાબ, અંબાલાલે 2027 સુધીની આગાહી કરીને લોકોને મૂક્યા ચિંતામાં! ગુરુ અને શિષ્યના સબંધો ને તાર તાર કરતી ઘટના પાટણ ના દુનાવાડા ગામ ે બનવા પામી છે.

બીજી તરફ આ પ્રકારની ઘટનાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે તે પ્રકારની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું તો સાથે જ સમગ્ર પંથકના લોકો દ્વારા લંપટ શિક્ષક વિરૂદ્ધ ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.પોલીસે ભોગ બેનનાર પાંચ વિદ્યાર્થીનીઓ ના નિવેદનો તેમજ તેમના વાલીઓના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. બીજી તરફ લંપટ આચાર્યને પોલીસે રાઉન્ડ અપ કરી પૂછ પરછ નો દોર શરૂ કર્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Patan School Principal Molesting Girls Patan Harij પાટણ ગુરુ અને શિષ્યના સબંધો દુનાવાડા ગામ સરકારી પ્રાથમિક શાળા લંપટ શિક્ષક પ્રવીણ પટેલ શારીરિક અડપલાં આચાર્યની કાળી કરતૂત પોસ્કો એટ્રોસીટી એકટ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામSmart Ring: સ્માર્ટ રિંગ એક એવું સ્માર્ટ ડિવાઈસ હોય છે જે આંગળી પર પહેરવામાં આવે છે અને સ્માર્ટફોનની જેમ આ રિંગ ઘણી રીતે કામ કરે છે. આ એક નાનું કોમ્પ્યુટર હોય છે જે તમારા સ્માર્ટફોન સાથે જોડાય છે અને તમને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. મોટાભાગના લોકો સ્માર્ટ રિંગ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
और पढो »

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

Bonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રીBonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રીWipro Q2 Results: બોનસ શેર આપવાની સાથે વિપ્રોએ બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. બીજા ક્વાર્ટરમાં કંપનીને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે.
और पढो »

દિવાળી પહેલા શુક્ર-ગુરૂએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનના ઢગલા થશે, કરિયરમાં પણ લાભદિવાળી પહેલા શુક્ર-ગુરૂએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનના ઢગલા થશે, કરિયરમાં પણ લાભGuru Shukra Samsaptak Yog: શુક્રના વૃશ્ચિક રાશિમાં જવાથી ગુરૂની સાથે સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનો કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
और पढो »

Black Gram Benefits: દેશી ચણાનો જાદુ! રોજ એક મુઠ્ઠી બાફીને ખાઓ, મળશે 5 જબરદસ્ત ફાયદા!Black Gram Benefits: દેશી ચણાનો જાદુ! રોજ એક મુઠ્ઠી બાફીને ખાઓ, મળશે 5 જબરદસ્ત ફાયદા!દેશી ચણા ભારતીય ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેને ઘણી રીતે રાંધીને ખાવામાં આવે છે, પરંતુ બાફેલા દેશી ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તે પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે શરીરને પોષણ આપવાની સાથે સાથે ઘણી બીમારીઓને રોકવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ બાફેલા દેશી ચણા ખાવાના 5 અદ્ભુત ફાયદાઓ વિશે.
और पढो »

100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશે100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશેઆ વખતે દશેરા 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે. 9 દિવસ પોતાના ભક્તો વચ્ચે રહીને માતા દુર્ગા પ્રસ્થાન કરે છે. દુર્ગા પ્રતિમાઓનું વિસર્જન થાય છે. બદીના પ્રતિક એવા રાવણના પુતળાનું દહન થાય છે. આ વર્ષે દશેરાનો પર્વ ધાર્મિકની સાથે સાથે જ્યોતિષીય દ્રષ્ટિથી પણ ખુબ મહત્વ ધરાવે છે.
और पढो »



Render Time: 2025-02-19 13:38:26