Paresh Goswami Forecast : આગ ઓકતી ગરમીથી છૂટકારો ક્યારથી મળશે અને ગુજરાતમાં કઇ તારીખથી બેસશે ચોમાસું તે વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
june 2024 planet changesBreast Cancerનડિયાદમાં હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ : ચાલુ ટ્રકમાં રમાડાતો જુગાર, અંદર ટોળું જોઈને પોલીસ પણ ચોંકી
ગુજરાતના વાતાવરણમાં પહેલીવાર એવા પલટા જોવા મળી રહ્યાં છે, જ્યાં એક મહિનામાં ગરમી, વરસાદ અને વાવાઝોડું એક સાથે ત્રાટકતું હોય. મે મહિનામાં આવી રહેલા પલટાથી લોકોને સમજાઈ નથી રહ્યું કે, વાતાવરણમાં શું ખીચડો બની રહ્યો છે. ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી જ મોટા પલટા આવી રહ્યાં છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે. તેમણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંગે અનેક અનુમાન કર્યા છે. તેમણે કહ્યું કે, હાલ ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે. તેના બાદ 24 થી 30 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે. જેમાં 25થી લઇને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થઇ શકે છે. તેના બાદ વાવાઝોડાની એન્ટ્રી થશે. જોકે, હાલ આંદામાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે. સારા સમાચાર એ છે કે, આ વખતે ચોમાસું વહેલું છે.
નડિયાદમાં હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ : ચાલુ ટ્રકમાં રમાડાતો જુગાર, અંદર ટોળું જોઈને પોલીસ પણ ચોંકી કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ અનુમાન પ્રમાણે 27 મેના રોજ કેરળમાં વિધિવત રીતે ચોમાસું આવી શકે છે. જે બાદ મહારાષ્ટ્ર થઇને વલસાડ જિલ્લામાં ચોમાસું આવશે. ચોમાસું મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું આવશે પરંતુ તે 48 કલાક જેવું ત્યાં રોકાઇ શકે છે. જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એકાદ દિવસ જ વહેલું આવવાની શક્યતા છે. 14મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ અનુમાન છે.
ગુજરાતમાં ચોમાસાની આગાહી Paresh Goswani Agahi પરેશ ગોસ્વામી આગાહી ગુજરાતમાં વરસાદ May Month Forecast Gujarat Weather News Gujarat Monsoon Date ગુજરાત હવામાન આગાહી ચોમાસું Paresh Goswami Forecast Monsoon ચોમાસું 2023 વરસાદની આગાહી પરેશ ગોસ્વામી જૂનાગઢ ગુજરાતી સમાચાર Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert વરસાદની આગાહી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંબાલાલ કરતા પણ ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી! છેલ્લા 80 વર્ષમાં ના થયું તે એપ્રિલમાં થયું, હવે મેમાં તો....ગુજરાતના હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. 2થી 4 મે સુધી રાજ્યમાં 41થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. 2024નો એપ્રિલ મહિનો છેલ્લા 80 વર્ષમાં જોઈએ તો સૌથી વધુ ગરમ રહ્યો છે.
और पढो »
વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »
પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેSevere Heatwave Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી....
और पढो »
અંબાલાલે આગાહી કરી હતી એવુ જ થયું, હીટવેવ વચ્ચે વરસાદ ત્રાટક્યો, આટલા જિલ્લામાં છે આગાહીSevere Heatwave Alert In Gujarat : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી.. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને રાજકોટમાં પડી શકે વરસાદ.. તો ભાવનગર, દીવ, પોરબંદર, સુરતમાં હીટવેવની આગાહી..
और पढो »
બેંક જવાની શું જરૂર...ઘરે બેઠા તમને મળશે લોન, સિબિલની કોઈ ઝંઝટ નહીં, ફોર્મ ભરો અને પૈસા ખાતામાં આવી જશેઅનેકવાર આપણને પૈસાની એવી જરૂર પડી જાય છે કે લોન માટે આમ તેમ દોડાદોડી કરીએ છીએ. અનેક બેંકોના ચક્કર કાપીએ છીએ તો પણ લોનની માથાકૂટ હોય છે. એમા પણ જો સિબિલ સ્કોર સારો ન હોય તો મોટાભાગે લોન મળવામાં પણ વાંધા આવી જાય છે. આવામાં ગ્રાહકોને લોન લેવા માટે સરળ અને સસ્તી રીત જણાવીશું.
और पढो »
જો જો છેતરાતા નહિ! કપાસના ખેડૂતો માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન, નહિ તો 8 મહિનાની મહેનત માથે પડશેGujarat Farmers : કપાસમાં પાકના આગોતરા આયોજન બાબતે માર્ગદર્શિકા, બીટી કપાસના બિયારણ રાસાયણિક ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ, ઉત્પાદકના નામ સરનામા વગરના બિયારણ ન ખરીદવા ખેડૂતોને સૂચના અપાઈ
और पढो »