Uttarakhand Landslides : પહાડી રાજ્યોમાં તૂટી રહ્યા છે પહાડો.... વરસાદ પડતાં જ શરૂ થાય છે બેવડી આફત... ચોમાસામાં લોકોને ડરાવી રહ્યા છે પહાડો...
ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશેગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, હવે ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા
જી, હા.. આ એકદમ હકીકત છે. કેમ કે છેલ્લાં 10 દિવસમાં ઉત્તરાખંડ સહિત અનેક પહાડી રાજ્યોમાં કુદરતનો ક્રૂર મિજાજ જોવા મળ્યો છે કેમ કે ઠેર-ઠેર મોટા-મોટા પહાડો તૂટી પડવાની ઘટના સામે આવ્યા છે. જેણે લોકોની સાથે સાથે સરકારની ચિંતામાં પણ વધારો કરી દીધો છે. આ દ્રશ્યો કુદરતના ક્રૂર મિજાજની સાક્ષી પૂરી રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ઉત્તરાખંડમાં એક પછી એક પહાડો તૂટી રહ્યા છે. ચમોલી જિલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર મોટો પહાડ તૂટી પડ્યો. જેના કારણે થોડીવારમાં આખું આકાશ ધૂળથી ભરાઈ ગયું. જેને જોઈને આ નજારો કેમેરામાં કેદ કરનારા લોકો ધ્રૂજી ઉઠ્યા હતા.
હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં પણ આવુ જ કંઈક થયું હતું. અહીંયા અચાનક મોટો પહાડ ધીમે-ધીમે કરતો નીચે આવી જાય છે. જેના કારણે હવામાં ઉંચે સુધી ધૂળનું આવરણ છવાઈ જાય છે. રામ રાખે તેને કોણ ચાખે એ પંક્તિ અહીં સાર્થક સાબિત થાય છે. કેમ કે ઉત્તરાખંડના ચમોલીમાં BROના કર્મચારીઓ કાટમાળને દૂર કરીને રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કરતાં હતા. તે સમયે અચાનક પહાડનો મોટો ભાગ નીચે ધસી આવે છે. સદનસીબે તમામ કર્મચારીઓનો આબાદ બચાવ થાય છે.
Flash Floods Uttarakhand Flash Floods Weather Update Uttarakhand Weather Uttarakhand Rainfall Video Monsoon Alert Today Flood In Uttarakhand Floods In India Uttarakhand Flood Joshimath Uttarakhand Uttarakhand News Landslides Uttarakhand News Badrinath Highwya Landslide Badrinath Landslide Uttarakhand Landslide Landslide Badrinath Uttarakhand Viral Video Joshimath Video Badrinath Highway Video Joshimath Badrinath Highway Landslide Joshimath Landslide Video Landslide In Badrinath Highway Joshimath News ઉત્તરાખંડ ભૂસ્ખલન લેન્ડસ્લાઈડ ઉત્તરાખંડમાં પૂર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડ બાય!વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
और पढो »
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોયચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
ગુજરાત વરસાદચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
જે કેસમાં ખોટી કે પૂરતી માહિતી ના આપી તો અધિકારીઓનો મરો! સ્ટેટ લીટીગેશન પોલીસીમાં ફેરફારએકાઉન્ટીબીલીટી એટલે કે અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે જોગવાઇ ઉમેરવામાં આવી છે.
और पढो »
આવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબતઆગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઇ સુધી છુટછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
और पढो »
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ધાબે ચડ્યાGujarat Heavy To Heavy Rains: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે.
और पढो »