જે કેસમાં ખોટી કે પૂરતી માહિતી ના આપી તો અધિકારીઓનો મરો! સ્ટેટ લીટીગેશન પોલીસીમાં ફેરફાર

Gujarat समाचार

જે કેસમાં ખોટી કે પૂરતી માહિતી ના આપી તો અધિકારીઓનો મરો! સ્ટેટ લીટીગેશન પોલીસીમાં ફેરફાર
GandhinagarAhmedabadNew Provisions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

એકાઉન્ટીબીલીટી એટલે કે અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે જોગવાઇ ઉમેરવામાં આવી છે.

જે કેસ ગુણદોષનાં આધારે મજબૂત હોય તેમ છતાં, અધિકારીની બેદરકારી કે પૂરતી માહિતી ન આપવાનાં કારણે જે પરિણામ આવે તેવા સંજોગોમાં અધિકારીની જવાબદારી નક્કી કરી, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેવું આ જોગવાઇમાં સૂચન કરાયું છે.

તેમણે ઉમેર્યું હતું કે, અપીલમાં વિલંબ અટકાવવાની જોગવાઈ અંતર્ગત જ્યારે કોઈ ચૂકાદો રાજ્યની કોઈ પ્રવર્તમાન નીતિને અસરકરતાં હોય, ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી તેની જોગવાઈ ઉમેરવામાં આવી છે.આવા કિસ્સામાં સરકાર દ્વારા એક કમીટીનું ગઠન કરાયું છે, જેનો નિર્ણય આખરી ગણાશે. આ કમીટીમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવશ્રી અધ્યક્ષ રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Ahmedabad New Provisions Gujarat State Litigation Policy ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસી નવી જોગવાઇઓ ઉમેરાઈ રાજ્ય સરકાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
और पढो »

ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂMedicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
और पढो »

Photos: ગુજરાતથી એકદમ નજીક છે આ મિની થાઈલેન્ડ, દિવસમાં 30 મિનિટ જ ખુલે છે, તસવીરો જોઈ ખુશ થઈ જશોPhotos: ગુજરાતથી એકદમ નજીક છે આ મિની થાઈલેન્ડ, દિવસમાં 30 મિનિટ જ ખુલે છે, તસવીરો જોઈ ખુશ થઈ જશોજો તમે ફરવાના શોખીન હોવ અને બીચ કે ટાપુ પર ફરવા જવું ગમતું હોય તો ગુજરાતની પાડોશમાં આવેલા આ ટાપુ પર ફરવાની તમને ખુબ મજા પડશે. અહીં આવીને તમને થાઈલેન્ડ જેવી અનુભૂતિ પણ થઈ શકે. આ એક એવો ટાપુ છે જે દિવસમાં ફક્ત 30 મિનિટ માટે જ ખુલે છે. એકવાર ફરવા જેવી જગ્યા છે. તો ચાલો જાણીએ વધુ માહિતી....
और पढो »

Fake Cooking Oil: ઘરમાં રસોઈમાં તમે જે તેલ વાપરો છો તે અસલી છે કે નકલી ? FSSAI એ જણાવેલી રીતે ચેક કરી લો આજે જFake Cooking Oil: ઘરમાં રસોઈમાં તમે જે તેલ વાપરો છો તે અસલી છે કે નકલી ? FSSAI એ જણાવેલી રીતે ચેક કરી લો આજે જFake Cooking Oil: તમને ખબર પણ નહીં પડે કે તમે જે તેલની અસલી સમજીને વાપરો છો તે ખરેખર નકલી છે. જે રીતે માર્કેટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય છે તેવામાં એવી સંભાવના ઓછી થઈ જાય છે કે તમે શુદ્ધ વસ્તુ ખાતા હોય. જોકે તેલ નકલી હોય તો તેના ઉપયોગથી સ્વાસ્થ્ય અને ગંભીર નુકસાન થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 03:48:59