પહેલા 12 દિવસમાં 1200 કરોડની કમાણી...પછી પાટિયા પડવાનું શરૂ! આ CMના પરિવારને મોટું નુકસાન

Chandrababu Naidu समाचार

પહેલા 12 દિવસમાં 1200 કરોડની કમાણી...પછી પાટિયા પડવાનું શરૂ! આ CMના પરિવારને મોટું નુકસાન
Chandrababu Naidu FamilyChandrababu Naidu WifeNara Bhuvneswary
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Chandrababu Naidu Family Wealth: આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂની પાર્ટી TDPના સત્તામાં આવવાથી અને લોકસભામાં NDAને બહૂમત મળ્યા બાદ નાયડૂ સાથે જોડાયેલી કંપની Heritage Foodsના શેયરોએ સ્ટોર્ક માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. જેના કારણે નાયડૂના પરિવારની સંપત્તિમાં રેકોર્ડબ્રેક વધારો થયો.

Naidu Family Wealth: છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસો દરમિયાન હેરિટેજ ફૂડ્સ ના શેર માં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શુક્રવારે તેનો શેર 3 ટકાના ઘટાડા સાથે રૂ.578 પર બંધ થયો હતો.

આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂની પાર્ટી TDPના સત્તામાં આવવાથી અને લોકસભામાં NDAને બહૂમત મળ્યા બાદ નાયડૂ સાથે જોડાયેલી કંપની Heritage Foodsના શેયરોએ સ્ટોર્ક માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. જેના કારણે નાયડૂના પરિવારની સંપત્તિમાં રેકોર્ડબ્રેક વધારો થયો. જ્યારે હવે હેરિટેજ ફૂડ્સના શેયકોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ વાતો વચ્ચે નાયડૂના પુત્ર અને તેમની પત્નીને પણ ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે.

છેલ્લા પાંચ ટેડ્રિંગ દિવસો દરમિયાન હેરિટેજ ફૂડ્સના શેરમાં 20 ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે તેના શેર 3 ટકા ઘટીને 578 રૂપિયા પર બંધ થયો. જ્યારે આ શેર ચર્ચામાં હતા ત્યારે માત્ર 12 દિવસમાં તેનું બેઘણું રિટર્ન આપ્યું હતું, પરંતુ છેલ્લા એક મહિનામાં આ માત્ર 61 ટકા સુધીનું જ રિટર્ન આપ્યું છે. આ શેરનું 52 સપ્તાહનું હાઈલેવલ 727.35 રૂપિયા છે અને લો લેવલ 208.20 રૂપિયા પ્રતિ શેર છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chandrababu Naidu Family Chandrababu Naidu Wife Nara Bhuvneswary Nara Lokesh Chandrababu Naidu Son Heritage Foods Heritage Foods Share Heritage Foods Share Price Andhra Pradesh CM Chandrababu Naidu Family Wealth Chandrababu Naidu Family Income Chandrababu Naidu Family Networth Chandrababu Naidu Net Worth ચંદ્રાબાબુ નાયડુ ચંદ્રાબાબુ નાયડુ પરિવાર ચંદ્રાબાબુ નાયડુ પત્નીની કમાણી ચંદ્રાબાબુ નાયડુ પુત્રને નેટ વર્થ ચંદ્રાબાબુ નાયડુ નેટ વર્થ હેરિટેજ ફૂડ્સ હેરિટેજ ફૂડ્સ શેર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શાળા શરૂ થતા પહેલા વાલીઓને મોટું ટેન્શન : સ્કૂલ વાનના ભાડા વધારવા અંગે આવ્યા મોટા અપડેટશાળા શરૂ થતા પહેલા વાલીઓને મોટું ટેન્શન : સ્કૂલ વાનના ભાડા વધારવા અંગે આવ્યા મોટા અપડેટSchool van rickshaw fares hiked : શાળાઓ શરૂ થતાં જ વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડશે... સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં વધારો થવાની શક્યતા... ફિટનેસ સર્ટિફિેકેટમાં થતાં વધુ ખર્ચના પગલે ભાડામાં વધારો કરાશે
और पढो »

ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયાગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયાHome Minister Harsh Sanghvi Big Action : સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું, શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાઇસન્સ રદ કરવા સૂચન કર્યું, 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો, કહ્યું કે રોંગ સાઈડ જતા લોકોના લાઇસન્સ રદ...
और पढो »

Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસStocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસStocks to BUY: ચૂંટણી પરિણામોના દિવસે ભારે વેચાવલીથી બજાર ઉભરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સતતત બીજા દિવસે તેજીનો માહોલ છે. હવે લોકોની નજર મોદી સરકારના શપથગ્રહણ પર છે. એવામાં આગામી 10 દિવસ દ્રષ્ટિએ HDFC સિક્યોરિટીઝે આ 5 સ્ટોક્સને ટ્રેડર્સ માટે સિલેક્ટ કર્યા છે. જાણો ટાર્ગેટ સહિતની ડિટેલ....
और पढो »

ચંદ્રાબાબૂ સાથે જોડાયેલાં આ શેરમાં પત્નીએ 5 દિવસમાં કરી 600 કરોડની કમાણી! શું મહિનામાં ડબલ થશે પૈસા?ચંદ્રાબાબૂ સાથે જોડાયેલાં આ શેરમાં પત્નીએ 5 દિવસમાં કરી 600 કરોડની કમાણી! શું મહિનામાં ડબલ થશે પૈસા?FMCG Stocks: લોકસભાના પરિણામ આવતા જ આ નેતાના પત્નીની સંપત્તિમાં માત્ર પાંચ દિવસમાં 600 કરોડનો વધારો થયો. ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં કડાકો હોવા છતાં, FMCG સ્ટોક સ્થિતિસ્થાપક રહ્યો.
और पढो »

રાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશેરાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશેરાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશે
और पढो »

ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંSabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ
और पढो »



Render Time: 2025-02-19 12:32:31