Patan Medical College Ragging : પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલો,, એન્ટી રેગિંગ કમિટી દ્વારા 27 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ લેવાયો નિર્ણય,, 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ,, કોલેજના ડીનની ફરિયાદ બાદ કરાઈ...
Patan Medical College Ragging : પાટણ ના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલો,, એન્ટી રેગિંગ કમિટી દ્વારા 27 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ લેવાયો નિર્ણય,, 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ,, કોલેજના ડીનની ફરિયાદ બાદ કરાઈ કાર્યવાહી astrologyAmbalal Patelદૈનિક રાશિફળ 18 નવેમ્બર: આજનો દિવસ મીન રાશિ માટે વિશેષ, લોકો તમારી પ્રશંસા કરશે, આજનું રાશિફળ
પાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમની સામે FIR નોંધાયા બાદ ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. મહત્વનું છે કે, શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો.
Patan Student Ragging Death પાટણ ધારપુર મેડિકલ કોલેજ વિદ્યાર્થીના મોતનો મામલો રેગીંગના આક્ષેપ 15 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ Patan Dharpur Medical College Student Death Case Ragging Allegations 15 Senior Students Suspended Gujarat Patan Dharpur Medical College MBBS Student ગુજરાત પાટણ ધારપુર મેડિકલ કોલેજ એમબીબીએસ વિદ્યાર્થી ગુજરાત ન્યૂઝ પાટણ ન્યૂઝ Major Action In The Case Of The Death Of A Medica
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વાવ પેટાચૂંટણીના બે દિવસ પહેલા ભાજપનું મોટું એક્શન, 5 નેતાઓને તાબડતોબ સસ્પેન્ડ કર્યાંBJP Gujarat Big Action : વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ... માવજી પટેલ સહિત 5 નેતાઓને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ
और पढो »
શરમજનક હાર બાદ BCCI આ 4 પ્લેયર્સ સામે લઈ શકે છે મોટું એક્શનIndia Vs New Zealand 3rd Test : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ પોતાના જ ઘરમાં શરમ અનુભવી રહી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે 3 મેચની ટેસ્ટ શ્રેણી 3-0થી ક્લીન સ્વિપ કરી લીધી છે. ત્રીજી ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
और पढो »
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »
Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેએવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
और पढो »
તમારા બાળકોને હવે મનને ગમે એ કલરનું સ્વેટર પહેરાવો! શાળાઓને ઝટકો, નહીં ચાલે મનમાનીકેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલ દુકાનોથી ગણવેશના ભાગરૂપે સ્વેટર કે ગરમ કપડા ખરીદવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો મળતા શિક્ષણ રાજ્યમંત્રીએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો છે.
और पढो »